Hymn No. 3798 | Date: 09-Apr-1992
|
|
Text Size |
 |
 |
1992-04-09
1992-04-09
1992-04-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15785
કરવું પડશે જીવનમાં તો ઘણું ઘણું, ધાર્યું તારું તેં કેટલું કર્યું
કરવું પડશે જીવનમાં તો ઘણું ઘણું, ધાર્યું તારું તેં કેટલું કર્યું ભૂલો ભી થાતી રહી જીવનમાં, વગર ભૂલે જીવનમાં તેં કેટલું કર્યું રાત દિવસ રહ્યા જીવનમાં, વિતાવી, સુખ જીવનમાં ભેગું કેટલું કર્યું હસતા કે રડતાં, જીવનમાં સહન કર્યું, જીવનમાં તોયે કેટલું વળ્યું પ્રેમ વિના છે જીવન અધૂરું, જીવનને પ્રેમભર્યું તેં કેટલું રાખ્યું મુખ તો છે દર્પણ અંતરનું, શુદ્ધ ભાવભર્યું તેં કેટલું રાખ્યું રહે છે જગમાં સહુ મળતાને મળતા, મળવું જીવનમાં કેટલાને ગમ્યું કરવા જેવું જીવનમાં તેં કેટલું કર્યું, ના કરવાનું જીવનમાં તેં કેટલું કર્યું દિલાસાથી જીવનમાં સાંતવન મળશે કામ થાશે તારું એમાં કેટલું પૂરું દુઃખી ના રહે કાયમ તો દુઃખી, સુખ માટે નથી કાંઈ એમાં જુદું થવાનું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
karvu padashe jivanamam to ghanu ghanum, dharyu Tarum te ketalum karyum
bhulo bhi that i did rahi jivanamam, vagar bhule jivanamam te ketalum karyum
raat Divasa rahya jivanamam, vitavi, sukh jivanamam bhegu ketalum karyum
hasta ke radatam, jivanamam sahan karyum, jivanamam toye ketalum valyum
prem veena che jivan adhurum, jivanane premabharyum te ketalum rakhyu
mukh to che darpana antaranum, shuddh bhavabharyum te ketalum rakhyu
rahe che jag maa sahu malatane malata, malavum jivanamam ketalane ganyum
jivanamamalum ketalumas thani ketalumas, naan ketalamaryum ketalumas, naan
ketalamas, naan ketalamaryum, naan ketalamas taaru ema ketalum puru
dukhi na rahe kayam to duhkhi, sukh maate nathi kai ema judum thavanum
|