Hymn No. 3810 | Date: 12-Apr-1992
|
|
Text Size |
 |
 |
1992-04-12
1992-04-12
1992-04-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15797
જીવનમાં તો જે છે, તે તો તું છે પ્રભુ, તે તો તું છે
જીવનમાં તો જે છે, તે તો તું છે પ્રભુ, તે તો તું છે અસ્તિત્વ નથી જ્યાં કાંઈ બીજું, જે છે તે તો તું છે સંભળાય છે જે તે તો તું છે, ફેલાય છે જે જીવનમાં, તે તો તું છે ના દેખાય જે, ના સંભળાય જે, ઇચ્છા તારી એમાં સમાયેલી છે કરીએ જે કાંઈ જીવનમાં, શક્તિ તારી એમાં તો સમાયેલી છે રાખી રહ્યો છે દૂર અમને તું શાને, અમારી સમજની બહાર છે જાગી જાય છે અહં ને અભિમાન અમને, શાને, જ્યાં જગનો કર્તા તું છે પહોંચવું છે જ્યાં પાસે તારી, મજબૂરીથી વિંટળાયેલો આ જીવ છે છે જરૂરિયાત જીવનમાં તો પ્રેમની, તારા પ્રેમનો તડપતો આ જીવ છે લઈ લેવું હોય તે લઈ લેજે બધું, તારા દર્શન ઝંખતો આ જીવ છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jivanamam to je chhe, te to tu che prabhu, te to tu che
astitva nathi jya kai bijum, je che te to tu che
sambhalaya che je te to tu chhe, phelaya che je jivanamam, te to tu che
na dekhaay je, na sambhalaya je, ichchha taari ema samayeli che
karie je kai jivanamam, shakti taari ema to samayeli che
rakhi rahyo che dur amane tu shane, amari samajani bahaar che
jaagi jaay che aham ne abhiman amane, shane, jya jagano jagano karta tu chase
pahonychav , majaburithi vintalayelo a jiva che
che jaruriyata jivanamam to premani, taara prem no tadapato a jiva che
lai levu hoy te lai leje badhum, taara darshan jankhato a jiva che
|