Hymn No. 3812 | Date: 13-Apr-1992
|
|
Text Size |
 |
 |
1992-04-13
1992-04-13
1992-04-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15799
સુખ તો જીવનમાં ના ખૂંચ્યું, દુઃખ તો જીવનમાં કેમ ખૂંચી ગયું
સુખ તો જીવનમાં ના ખૂંચ્યું, દુઃખ તો જીવનમાં કેમ ખૂંચી ગયું હૈયામાં ભેદે પાડયા જ્યાં ભેદ, હૈયું સુખદુઃખમાં ત્યાં અટવાઈ ગયું સફળતાએ સફળતાએ હૈયું જ્યાં ઊછળી ગયું, નિષ્ફળતા ના પચાવી શક્યું હૈયામાં ભેદે પડયા જ્યાં ભેદ દ્વંદ્વમાં, હૈયું ત્યાં તો અટવાઈ ગયું દુઃખીના દુઃખે હૈયું જ્યાં દુઃખી ના થયું, ખુદના દુઃખમાં મજબૂર એ બન્યું હૈયામાં ભેદે પાડયા જ્યાં ભેદ, જીવનનું સાચું સુખ ના એ લૂંટી શક્યું બન્યું ને બનતું રહ્યું જે નજર સામે જીવનમાં, સ્વાગત હૈયું ના કરી શક્યું હૈયામાં ભેદે પાડયા જ્યાં ભેદ, હૈયું એમાં તો તણાઈને તણાઈ ગયું સંઘરી શંકા, હૈયું જગમાં જ્યાં ફર્યું, સ્થાન વિશ્વાસનું જગમાં એને ના મળ્યું હૈયામાં ભેદે પાડયા જ્યાં ભેદ, જીવનમાં વિશ્વાસે ના એ રહી શક્યું લાગણીઓના પૂરો ઊછળ્યાં જ્યાં હૈયે, હૈયું ના એને તો રોકી શક્યું હૈયામાં ભેદે પાડયા જ્યાં ભેદ, હૈયું તો એમાંને એમાં તણાતું ગયું અનુભૂતિ ને અનુભવના કર્યા બંધ દ્વાર જ્યાં હૈયે, પ્રભુને ના એ પામી શક્યું હૈયામાં ભેદમાંને ભેદમાં, રહ્યું હૈયું જ્યાં ડૂબ્યું, મિલન પ્રભુનું અટકી ગયું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sukh to jivanamam na khunchyum, dukh to jivanamam Kema khunchi Gayum
haiya maa bhede Padaya jya bheda, haiyu sukh dukh maa Tyam Atavai Gayum
saphalatae saphalatae haiyu jya uchhali Gayum, nishphalata na pachavi shakyum
haiya maa bhede Padaya jya bhed dvandvamam, haiyu Tyam to Atavai Gayum
duhkhina duhkhe haiyu jya dukhi na thayum, khudana duhkhama majbur e banyu
haiya maa bhede padaya jya bheda, jivananum saachu sukh na e lunti shakyum
banyu ne banatum rahyu je najar same jivanamam, svagatay shaiyamayine toyamhada
shaiyum padaya toyamhai tai tai tai tai
tai tai tai taium haiyum, toyamhana , haiyu jag maa jya pharyum, sthana vishvasanum jag maa ene na malyu
haiya maa bhede padaya jya bheda, jivanamam vishvase na e rahi shakyum
laganiona puro uchhalyam jya haiye, haiyu na ene to roki shakyum
haiya maa bhede padaya jya bheda, naami haiyu to
emara ne anam tanhava
haiya maa bhedamanne bhedamam, rahyu haiyu jya dubyum, milana prabhu nu ataki gayu
|