Hymn No. 3815 | Date: 15-Apr-1992
|
|
Text Size |
 |
 |
1992-04-15
1992-04-15
1992-04-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15802
રહીશ આજે તું અહીં, જઈશ કાલે તું બીજે ક્યાંય, હકીકત નહિ આ બદલાય
રહીશ આજે તું અહીં, જઈશ કાલે તું બીજે ક્યાંય, હકીકત નહિ આ બદલાય આવ્યો તું આજ અહીં, કાલે બીજે ક્યાંય, ડંખ હૈયે એનો શાને લાગે છે હતું ના તારી પાસે કાંઈ, મળ્યું તને આજ, હકીકત તારી નથી આ બદલાવાની રહેશે કે ના રહેશે, જો તારી પાસે કાંઈ, રંજ એનો તું શાને રાખે છે વીતી પળો કંઈક સુખની, વીતી પળ કંઈક દુઃખની, હકીકત નથી આ બદલાવાની સુખની દુઃખની ક્ષણોને ભરીને હૈયે, શાને એને તું વાગોળતો રહે છે મળ્યા ના હતા જે જગમાં, મળ્યા એ તો, પડશે છૂટા, હકીકત નથી એ બદલાવાની છૂટા પડવાનો ગમ ભરીને હૈયે, શાને તું જગમાં, દુઃખીને દુઃખી થાતો રહ્યો છે છે બે દિનનો વિસામો તો જગમાં, હળીમળીને રહેજે, હકીકત નથી આ બદલાવાની બાંધીને વેર જગમાં તો હૈયે, આયુષ્ય તારું, શાને તું વેડફી રહ્યો છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahisha aaje tu ahim, jaish kale tu bije kyanya, hakikata nahi a badalaaya
aavyo tu aaj ahim, kale bije kyanya, dankha haiye eno shaane location
che hatu na taari paase kami, malyu taane aja, hakikata taari naathi a badalavani
raheshe, jo taari paase kami, ranja eno tu shaane rakhe che
viti palo kaik sukhani, viti pal kaik duhkhani, hakikata nathi a badalavani
sukhani dukh ni kshanone bhari ne haiye, shaane ene tu vagolato rahe che
malya na hata je jagamuta, pad, hakikata nathi e badalavani
chhuta padavano gama bhari ne haiye, shaane tu jagamam, duhkhine dukhi thaato rahyo che
che be dinano visamo to jagamam, halimaline raheje, hakikata nathi a badalavani
bandhi ne ver jag maa to haiye, ayushya tarum, shaane tu vedaphi rahyo che
|