Hymn No. 3823 | Date: 16-Apr-1992
|
|
Text Size |
 |
 |
1992-04-16
1992-04-16
1992-04-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15810
હતી જમીન જ્યાં ખાલી, મંદિર ત્યાં તો ઊભું કર્યું
હતી જમીન જ્યાં ખાલી, મંદિર ત્યાં તો ઊભું કર્યું છે દિલ ભી તારું ખાલી, શાને એને તેં બાકાત રાખ્યું રહ્યો સમજાવતો સાફ કરી એને, તારી પ્રેમભરી એ મૂર્તિને કેમ તારા દિલના મંદિરને, દુર્ગૂણોથી રાખ્યું તેં ભર્યું રાખીને રાખતો રહ્યો દેખભાળ, તું તારા એ મંદિરની કેમ તારા દિલના મંદિરને, તેં બેદરકારીથી નવાજ્યું દેવ મંદિરની સેવા કાજે, તું તો સદા તત્પર રહ્યો કેમ તારા દિલના મંદિરને, તેં ખાલી ને ખાલી રાખ્યું દેવમંદિર તો સ્થિરને સ્થિર, ત્યાં ને ત્યાં તો રહેવાનું તારું દિલનું મંદિર તો, તારી સાથે સાથે તો રહેવાનું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
hati jamina jya khali, mandir tya to ubhum karyum
che dila bhi taaru khali, shaane ene te bakata rakhyu
rahyo samajavato sapha kari ene, taari premabhari e murtine
kem taara dilana mandirkhabum, durgunothi
rakhyahyo
tembhema taara dilana mandirane, te bedarakarithi navajyum
deva mandirani seva kaje, tu to saad tatpara rahyo
kem taara dilana mandirane, te khali ne khali rakhyu
devamandira to sthirane sthira, tya ne tya to rahevanum
taaru to raheum mandir satira to.,
|
|