Hymn No. 3826 | Date: 18-Apr-1992
જગાવી દે છે હૈયે, વાત જીવનમાં તું કેવી કેવી, દે છે પાછી એને તું ભુલાવી
jagāvī dē chē haiyē, vāta jīvanamāṁ tuṁ kēvī kēvī, dē chē pāchī ēnē tuṁ bhulāvī
પ્રકૃતિ, લીલા (Nature, Gods play)
1992-04-18
1992-04-18
1992-04-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15813
જગાવી દે છે હૈયે, વાત જીવનમાં તું કેવી કેવી, દે છે પાછી એને તું ભુલાવી
જગાવી દે છે હૈયે, વાત જીવનમાં તું કેવી કેવી, દે છે પાછી એને તું ભુલાવી
શોધું જ્યાં હૈયે મૂળ તો એનું, ના મળે છે રીત પ્રભુ, તારી તો આવીને આવી
પૂછી ના શકું તને, મળું ક્યાં હું તો તને, તને મળવાની રીત હજી નથી મળી
જ્ઞાન જાગે ત્યારે, કદી જ્ઞાન ગમ્યું, કદી ના ગમ્યું, છે વિવિધતાથી બધી ભરી
તૂટે કડીઓ જ્યાં એવી, ગોતું ક્યાં એની કડી, દે પાછી, જ્યાં એને તુજમાં સમાવી
જગાવી વાત હૈયે, વાત તો તું કહી, પળભરનું સ્વર્ગ રચાવી, દે પાછું એ ભુલાવી
માયાની વાતો દે હૈયે જગાવી, દે એમાંને એમાં એને તો ભમાવી
વહેલું કે મોડું, પડશે સમજવું, જીવનમાં આ છે વાત આ તો મુદ્દાની
રમત રમતો રહ્યો છે અમારી સાથે શાને, છે વાત તો આ હરેક હૈયાની
અટકાવી રહ્યા છો રે પ્રભુ, દર્શન જગમાં તારા દઈને હૈયે, માયા તો વળગાડી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jagāvī dē chē haiyē, vāta jīvanamāṁ tuṁ kēvī kēvī, dē chē pāchī ēnē tuṁ bhulāvī
śōdhuṁ jyāṁ haiyē mūla tō ēnuṁ, nā malē chē rīta prabhu, tārī tō āvīnē āvī
pūchī nā śakuṁ tanē, maluṁ kyāṁ huṁ tō tanē, tanē malavānī rīta hajī nathī malī
jñāna jāgē tyārē, kadī jñāna gamyuṁ, kadī nā gamyuṁ, chē vividhatāthī badhī bharī
tūṭē kaḍīō jyāṁ ēvī, gōtuṁ kyāṁ ēnī kaḍī, dē pāchī, jyāṁ ēnē tujamāṁ samāvī
jagāvī vāta haiyē, vāta tō tuṁ kahī, palabharanuṁ svarga racāvī, dē pāchuṁ ē bhulāvī
māyānī vātō dē haiyē jagāvī, dē ēmāṁnē ēmāṁ ēnē tō bhamāvī
vahēluṁ kē mōḍuṁ, paḍaśē samajavuṁ, jīvanamāṁ ā chē vāta ā tō muddānī
ramata ramatō rahyō chē amārī sāthē śānē, chē vāta tō ā harēka haiyānī
aṭakāvī rahyā chō rē prabhu, darśana jagamāṁ tārā daīnē haiyē, māyā tō valagāḍī
|