1992-04-18
1992-04-18
1992-04-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15814
માન અપમાન જો હૈયે વળગશે, ભક્તિ સાચી ક્યાંથી થાશે
માન અપમાન જો હૈયે વળગશે, ભક્તિ સાચી ક્યાંથી થાશે
કોઈ તને ભક્ત કહે, કોઈ તને ઢોંગી કહે, હશે હૈયે સાચી ભક્તિ, ફરક તને શું પડે
શક્તિની તો સહુ ભક્તિ કરે, ભક્તિની શક્તિ જગમાં જગજાહેર છે
દઈ દઈ માયા તો તને, જગમાં માયામાં તને બાંધતી રહેશે
સાચી ભક્તિ જીવનમાં તારી, મુક્તિના દ્વાર તારા ખોલી દેશે
મોહમાયા જ્યાં હૈયે વળગી રહેશે, સાચી ભક્તિ ના ટકી શકશે
ઢોંગ એ તો ઢોંગ રહેશે, પ્રભુ ના એમાં તો કાંઈ છેતરાઈ જાશે
દુઃખ દર્દની હસ્તી ના ટકી શકશે, હૈયું ભક્તિમાં નિઃસ્પૃહી બનશે
લોભ લાલચ હૈયે જ્યાં વળગી જાશે, ભક્તિને એ હટાવી જાશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
māna apamāna jō haiyē valagaśē, bhakti sācī kyāṁthī thāśē
kōī tanē bhakta kahē, kōī tanē ḍhōṁgī kahē, haśē haiyē sācī bhakti, pharaka tanē śuṁ paḍē
śaktinī tō sahu bhakti karē, bhaktinī śakti jagamāṁ jagajāhēra chē
daī daī māyā tō tanē, jagamāṁ māyāmāṁ tanē bāṁdhatī rahēśē
sācī bhakti jīvanamāṁ tārī, muktinā dvāra tārā khōlī dēśē
mōhamāyā jyāṁ haiyē valagī rahēśē, sācī bhakti nā ṭakī śakaśē
ḍhōṁga ē tō ḍhōṁga rahēśē, prabhu nā ēmāṁ tō kāṁī chētarāī jāśē
duḥkha dardanī hastī nā ṭakī śakaśē, haiyuṁ bhaktimāṁ niḥspr̥hī banaśē
lōbha lālaca haiyē jyāṁ valagī jāśē, bhaktinē ē haṭāvī jāśē
|