Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3828 | Date: 19-Apr-1992
દીધું ને દીધું પ્રભુએ, જીવનમાં તો જ્યારે, રાજી ને રાજી, તું શાને થયો
Dīdhuṁ nē dīdhuṁ prabhuē, jīvanamāṁ tō jyārē, rājī nē rājī, tuṁ śānē thayō

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3828 | Date: 19-Apr-1992

દીધું ને દીધું પ્રભુએ, જીવનમાં તો જ્યારે, રાજી ને રાજી, તું શાને થયો

  No Audio

dīdhuṁ nē dīdhuṁ prabhuē, jīvanamāṁ tō jyārē, rājī nē rājī, tuṁ śānē thayō

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1992-04-19 1992-04-19 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15815 દીધું ને દીધું પ્રભુએ, જીવનમાં તો જ્યારે, રાજી ને રાજી, તું શાને થયો દીધું ને દીધું પ્રભુએ, જીવનમાં તો જ્યારે, રાજી ને રાજી, તું શાને થયો

લઈ લીધું પ્રભુએ જીવનમાં તો જ્યારે, તને ધનભાગ્ય કેમ ના સમજ્યો

હતું અને છે બધું પ્રભુનું તો જગમાં, દેતો ને લેતો જીવનમાં એ તો રહ્યો

જગમાં આવી, શાને તું, તારું ને તારું, એને માનતો ને માનતો રહ્યો

સુખ ને દુઃખ જ્યાં તેં એમાં બાંધ્યું, સુખી ને દુઃખી એમાં તું થાતો રહ્યો

હતું ના તારું, હતું તો પ્રભુનું, લઈ લે પાછું, વિચલિત શાને તું બની ગયો

રાખજે વિશ્વાસ તું હૈયે, પ્રભુ જરૂરિયાત સહુની પૂરી ને પૂરી કરતો રહ્યો

જરૂરિયાત વધારી-વધારીને બની લાચાર, એમાં ફરિયાદ શાને કરતો રહ્યો

સમજી લે કઈ લાયકાતે હતું તને મળ્યું, ક્યા કર્મથી તારા, અજ્ઞાન તું રહ્યો

વિશ્વાસે ને વિશ્વાસે રહેજે તું પ્રભુમાં, જ્યાં જગને એ દેતો ને લેતો રહ્યો
View Original Increase Font Decrease Font

દીધું ને દીધું પ્રભુએ, જીવનમાં તો જ્યારે, રાજી ને રાજી, તું શાને થયો

લઈ લીધું પ્રભુએ જીવનમાં તો જ્યારે, તને ધનભાગ્ય કેમ ના સમજ્યો

હતું અને છે બધું પ્રભુનું તો જગમાં, દેતો ને લેતો જીવનમાં એ તો રહ્યો

જગમાં આવી, શાને તું, તારું ને તારું, એને માનતો ને માનતો રહ્યો

સુખ ને દુઃખ જ્યાં તેં એમાં બાંધ્યું, સુખી ને દુઃખી એમાં તું થાતો રહ્યો

હતું ના તારું, હતું તો પ્રભુનું, લઈ લે પાછું, વિચલિત શાને તું બની ગયો

રાખજે વિશ્વાસ તું હૈયે, પ્રભુ જરૂરિયાત સહુની પૂરી ને પૂરી કરતો રહ્યો

જરૂરિયાત વધારી-વધારીને બની લાચાર, એમાં ફરિયાદ શાને કરતો રહ્યો

સમજી લે કઈ લાયકાતે હતું તને મળ્યું, ક્યા કર્મથી તારા, અજ્ઞાન તું રહ્યો

વિશ્વાસે ને વિશ્વાસે રહેજે તું પ્રભુમાં, જ્યાં જગને એ દેતો ને લેતો રહ્યો

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dīdhuṁ nē dīdhuṁ prabhuē, jīvanamāṁ tō jyārē, rājī nē rājī, tuṁ śānē thayō

laī līdhuṁ prabhuē jīvanamāṁ tō jyārē, tanē dhanabhāgya kēma nā samajyō

hatuṁ anē chē badhuṁ prabhunuṁ tō jagamāṁ, dētō nē lētō jīvanamāṁ ē tō rahyō

jagamāṁ āvī, śānē tuṁ, tāruṁ nē tāruṁ, ēnē mānatō nē mānatō rahyō

sukha nē duḥkha jyāṁ tēṁ ēmāṁ bāṁdhyuṁ, sukhī nē duḥkhī ēmāṁ tuṁ thātō rahyō

hatuṁ nā tāruṁ, hatuṁ tō prabhunuṁ, laī lē pāchuṁ, vicalita śānē tuṁ banī gayō

rākhajē viśvāsa tuṁ haiyē, prabhu jarūriyāta sahunī pūrī nē pūrī karatō rahyō

jarūriyāta vadhārī-vadhārīnē banī lācāra, ēmāṁ phariyāda śānē karatō rahyō

samajī lē kaī lāyakātē hatuṁ tanē malyuṁ, kyā karmathī tārā, ajñāna tuṁ rahyō

viśvāsē nē viśvāsē rahējē tuṁ prabhumāṁ, jyāṁ jaganē ē dētō nē lētō rahyō
Scan Image

Gujarati Bhajan no. 3828 by Satguru Devendra Ghia - Kaka