Hymn No. 3834 | Date: 22-Apr-1992
|
|
Text Size |
 |
 |
1992-04-22
1992-04-22
1992-04-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15821
ક્ષણેક્ષણથી રે, ક્ષણેક્ષણથી રે, છે જીવન તારું તો બન્યું
ક્ષણેક્ષણથી રે, ક્ષણેક્ષણથી રે, છે જીવન તારું તો બન્યું વીતી ક્ષણો કેવી, ક્ષણો કેવી રે, છે જીવન તો તારું દર્પણ એનું ભૂલીશ કેટલી રે, રાખીશ યાદ કેટલી રે, છે જીવન અધૂરું એ તો કહેવું વીત્યા દિન કેવાં રે, રાત કેવી રે, થાય ના અનુમાન તો એનું વીતતી ને વીતતી રહી રે, છે એની યાદોથી રહ્યું છે જીવન ભર્યું ગઈ ક્ષણો, ના પાછી એ મળતી રે, પડશે જીવનમાં એના કાજે તૈયાર રહેવું હશે કોઈ સુખની રે, કોઈ દુઃખની રે, છે જીવન એનાથી તો ભર્યું છે એ કાળનો તો એક અંશ રે, ના સ્વરૂપ એનું વિકરાળ તોયે દેખાતું હરેક ક્ષણો મૂકી જાય છે યાદો એની, છે જીવન તો એનાથી રે ભર્યું દુઃખની ક્ષણો દે ભુલાવી સુખની ક્ષણ, સુખ ભુલાવે દુઃખની ક્ષણો, આ બનતું રહ્યું –
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kshanekshanathi re, kshanekshanathi re, che jivan taaru to banyu
viti kshano kevi, kshano kevi re, che jivan to taaru darpana enu
bhulisha ketali re, rakhisha yaad ketali re, che jivan adhur, rina kevium, rina
kevium re, kahevu vitya re na anumana to enu
vitati ne vitati rahi re, che eni yadothi rahyu che jivan bharyu
gai kshano, na paachhi e malati re, padashe jivanamam ena kaaje taiyaar rahevu
hashe koi sukhani re, koi dukh ni toathi toathihe toathi eiv
che jhe re, che jhe ek ansha re, na swaroop enu vikarala toye dekhatu
hareka kshano muki jaay che yado eni, che jivan to enathi re bharyu
dukh ni kshano de bhulavi sukhani kshana, sukh bhulave dukh ni kshano, a banatum rahano
|