Hymn No. 3836 | Date: 24-Apr-1992
|
|
Text Size |
 |
 |
છે જગ તો વિવિધતાથી ભર્યું, જુદા જુદા માનવીને, જુદું જુદું ગમતું રહ્યું
Che Jag To Vividhatathi Bharyu, Juda Juda Manavine, Judu Judu Gamatu Rahyu
પ્રકૃતિ, લીલા (Nature, Gods play)
1992-04-24
1992-04-24
1992-04-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15823
છે જગ તો વિવિધતાથી ભર્યું, જુદા જુદા માનવીને, જુદું જુદું ગમતું રહ્યું
છે જગ તો વિવિધતાથી ભર્યું, જુદા જુદા માનવીને, જુદું જુદું ગમતું રહ્યું ભર્યાં છે વિવિધ રસો તો જીવનમાં, એક જ રસમાં સંમત તો ના થયું બને મુશ્કેલ ગોતવા એકસરખા બે માનવ, છે વૃત્તિમાં પણ ક્યાંક જુદું પડયું છે ખોરાકમાં પણ રસ તો જુદા જુદા, ના સંમત થતા સહુએ ચલાવી લેવું પડયું રંગ રૂપો રહ્યા જગમાં તો જુદા જુદા, વિવિધતાનું સ્વરૂપ એમાં તો મળતું છે પ્રભુના રૂપો ને નામો તો જુદા, જગમાં ના એકરૂપ નામમાં સંમત થયું રોકી શકશે નહિ વણઝાર વિવિધતાની, વિવિધતાને જગમાં સ્વીકારવું રહ્યું ચૂક્યા સ્વીકારવા એને જે જીવનમાં, એના જીવનમાં વિવિધ અડપલું કરતું રહ્યું દેખાય છે વિવિધ રૂપ તો વાદળના, છે આકાશ તો વિવિધ તારાઓથી ભર્યું અપનાવી રીતો વિવિધ જગમાં માનવે, વિવિધતા રાજ જગમાં કરતું રહ્યું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che jaag to vividhatathi bharyum, juda juda manavine, judum judum gamatum rahyu
bharya che vividh raso to jivanamam, ek j rasamam sammata to na thayum
bane mushkel gotava ekasarakha be manava, che vrittima pan kyanka pan judum padyu
raas to judak sammata thaata sahue chalavi levu padyu
rang rupo rahya jag maa to juda juda, vividhatanum swaroop ema to malatum
che prabhu na rupo ne namo to juda, jag maa na ekarupa namamividam sammata thayum
roki shakashe rahya jagamya vanajara vividikarani en, vividikarani, jeukamah svagamya, jeukamah,
svagamah jivanamam vividh adapalum kartu rahyu
dekhaay che vividh roop to vadalana, che akasha to vividh taraothi bharyu
apanavi rito vividh jag maa manave, vividhata raja jag maa kartu rahyu
|