Hymn No. 3842 | Date: 26-Apr-1992
|
|
Text Size |
 |
 |
1992-04-26
1992-04-26
1992-04-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15829
છે પ્રવાસ તારો, ભૂતકાળમાંથી વર્તમાનમાં, ને વર્તમાનમાંથી ભવિષ્યમાં
છે પ્રવાસ તારો, ભૂતકાળમાંથી વર્તમાનમાં, ને વર્તમાનમાંથી ભવિષ્યમાં નથી જાણતો ભૂતકાળ તું તારો, ના ભવિષ્યકાળ, છે વર્તમાન તો તારા હાથમાં ને હાથમાં હરેક વર્તમાન, ભૂતકાળ બનવાનું, હરેક વર્તમાન તો, કોઈનું ભવિષ્ય રહેવાનું વર્તમાન સિવાય, ના ભૂતકાળ કે ભવિષ્ય તારા હાથમાં હોવાનું છે જે તું આજે, તું તું ના હતો, છે જે તું આજે, તે તું નથી રહેવાનો પરિવર્તન તો છે નિયમ કાળનો, બાકાત નથી એમાં તું રહેવાનો સુધારીશ ભૂલો તું ભૂતકાળની, વર્તમાન તારો જરૂર સુધરવાનો, સુધરવાનો નિર્ભર છે જ્યાં ભવિષ્ય તારું વર્તમાન ઉપર, કર વિચાર તારા વર્તમાનનો ચૂકી જઈશ વર્તમાન જ્યાં હાથથી, ભવિષ્ય તારું તું ક્યાંથી બનાવવાનો કરી લે નિર્ણય તું વર્તમાન સુધારવાને, ભવિષ્ય તારું તું ત્યાં સુધારવાનો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che pravasa taro, bhutakalamanthi vartamanamam, ne vartamanamanthi bhavishyamam
nathi janato bhutakala tu taro, na bhavishyakala, che vartamana to taara haath maa ne haath maa
hareka vartamana, bhutakala hatka vartamana, bhutakala banana vartamana, bhutakala, bamvanhum bamana vartamana, bhutakala banana vartamana, bhutakala bamvanhumana, haare vanhum, bhutakala banana vartamana, bhutakala bamana vana
bamana vartamana, harevanum bhutakala bamana vana bamana vartamana, bhutakala bamana vana
hareka je tu aje, tu tum na hato, che je tu aje, te tu nathi rahevano
parivartana to che niyam kalano, bakata nathi ema tu rahevano
sudharisha bhulo tu bhutakalani, vartamana taaro jarur sudharavana, sudharavano
nirbhara chara upichara taara bhaar taara vartamanano
chuki jaish vartamana jya hathathi, bhavishya taaru tu kyaa thi banavavano
kari le nirnay tu vartamana sudharavane, bhavishya taaru tu tya sudharavano
|