Hymn No. 3844 | Date: 26-Apr-1992
|
|
Text Size |
 |
 |
અણમોલ તારા દર્શનને રે પ્રભુ, અણમોલ તારી વાતો
Anmol Taara Darshanne Prabhu, Anmol Taari Vaato
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1992-04-26
1992-04-26
1992-04-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15831
અણમોલ તારા દર્શનને રે પ્રભુ, અણમોલ તારી વાતો
અણમોલ તારા દર્શનને રે પ્રભુ, અણમોલ તારી વાતો કરવા છે ધન્ય જગમાં, આંખને કાનને તો અમારે લખ્યા હોય ભલે તારા વિયોગો, ક્ષણ યાદની તારી તું આપજે આંખડી રહે ઝરતી રે પ્રભુ, તારા વિયોગના આંસુએ આવ્યા અમે તો જગમાં, આવ્યો તું તો સાથે ને સાથે રહ્યું છે હૈયું ઝૂરતું રે પ્રભુ, તારા ને તારા વિયોગે અટકી ના કર્મની ધારા, રહ્યું છે જીવન ઊભરાતું સુખેને દુઃખે પ્યાર ઝંખતા મારા હૈયેંને, તારા પ્યારથી હવે તો નવાઝ દીધું તેં જીવન, લઈ તું લેવાનો, દેજે ક્ષણ, ધન્ય એને કરવાને વિશ્વાસ ભર્યો છે હૈયે, પામું ના પામું દર્શન તારા, છું સદા હું તો તારો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
anamola taara darshanane re prabhu, anamola taari vato
karva che dhanya jagamam, ankhane kaana ne to amare
lakhya hoy bhale taara viyogo, kshana yadani taari tu aapje
ankhadi rahe jarati re prabhu, taara viyogana ansue
toya ame to jagamahamhe, aavyo toya ame to
jagamahamhe che haiyu juratum re prabhu, taara ne taara viyoge
ataki na karmani dhara, rahyu che jivan ubharatum sukhene duhkhe
pyaar jankhata maara haiyenne, taara pyarathi have to navaja
didhu te jivana, dh lai chvas levano, vanyaishe kshana bhavye, dh lai the levano,
deje en kshe kshana paamu na paamu darshan tara, chu saad hu to taaro
|