Hymn No. 95 | Date: 30-Oct-1984
|
|
Text Size |
 |
 |
1984-10-30
1984-10-30
1984-10-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1584
નિત્ય શુદ્ધ તું, નિત્ય શક્તિશાળી હતો તું
નિત્ય શુદ્ધ તું, નિત્ય શક્તિશાળી હતો તું વિકારી બનીને, તારી જાતને તેં બાંધી છે નિત્ય આનંદમય તું, પ્રેમનો સાગર હતો તું નિત્ય સ્વરૂપ ભૂલીને તારું, તારી જાતને તે બાંધી છે નિત્ય સત્ય પ્રકાશ સ્વરૂપ ભૂલીને તારું અંધકારે અટવાઈ, તારી જાતને તેં બાંધી છે રઝળપાટમાં રાચી, મોહના પડળ આંખ પર ચડાવી માયાને બનાવી વ્હાલી, તારી જાતને તેં બાંધી છે નાશવંત ચીજોમાં મન લગાવી, શાશ્વત સુખ ત્યાગી તૃષ્ણામાં સદા અટવાઈ, તારી જાતને તેં બાંધી છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
nitya shuddh tum, nitya shaktishali hato tu
vikaari banine, taari jatane te bandhi che
nitya aanandamay tum, prem no sagar hato tu
nitya swaroop bhuli ne tarum, taari jatane te bandhi che
nitya satya prakash swaroop bhuli ne taaru
andhakare atavai, taari jatane te bandhi che
rajalapaat maa rachi, moh na padal aankh paar chadaavi
maya ne banavi vhali, taari jatane te bandhi che
nashvant chijo maa mann lagavi, shashvat sukh tyagi
trishna maa saad atavai, taari jatane te bandhi che
Explanation in English
Here Kaka (Satguru Devendra Ghia) is talking about our soul....
Always pure and ever strong were you, But the lustful desires have stifled your true nature. Always have been the source of Happiness. But by forgetting your true nature, why do you torture yourself. Always have been the source of light. But by getting tangled in the dark, where did you lose yourself. By immersing yourself into worldly illusions, why do you tie yourself? Attaching yourself to destructible things instead of the infinite, why do you choke your growth. Getting attached to your desire and becoming greedier you got yourself here. Always pure and ever strong were you, But the lustful desires have stifled your true nature.
|
|