Hymn No. 3855 | Date: 30-Apr-1992
ભોળું છે મન તારું રે પ્રભુ, છે વળી ભોળી છે તારી આંખો
bhōluṁ chē mana tāruṁ rē prabhu, chē valī bhōlī chē tārī āṁkhō
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1992-04-30
1992-04-30
1992-04-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15842
ભોળું છે મન તારું રે પ્રભુ, છે વળી ભોળી છે તારી આંખો
ભોળું છે મન તારું રે પ્રભુ, છે વળી ભોળી છે તારી આંખો
ડુબાડીને ડુબાડીને અમને એમાં રે પ્રભુ, જોજે અમને ના તું છેતરી જાતો
કરતાને કરતા રહ્યા છીએ અમે રે પ્રભુ, તારી પાસે હૈયાની અમારી વાતો
મૌન ધરીને ત્યારે પ્રભુ, જોજે અમને રે તું, ખાલી નીરખી ન રહેતો - જોજે...
દોડતાંને દોડતાં થાક્યાં અમે રે પ્રભુ, રહ્યો તોયે માયામાં અમને દોડાવતો
જોઈને હાલત જગમાં અમારી રે પ્રભુ, મૌન ના તું બેસી જાતો - જોજે...
ઝીલી ઝીલી ઘા, જીવનમાં રે પ્રભુ, ઊંચકી રહ્યા છીએ નિરાશાના ભારો
જોઈ જોઈ, નીરખી રહી અમને રે પ્રભુ, જોજે ઉપહાસ અમારો ના કરતો - જોજે...
દયા છે તારી, દીધું છે જીવન અમને રે પ્રભુ, છે સાર્થક કરવાનો ઇરાદો
નાંખી નાંખી વિઘ્ન એમાં રે પ્રભુ, જોજે હરાવી અમને ના જાતો - જોજે...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bhōluṁ chē mana tāruṁ rē prabhu, chē valī bhōlī chē tārī āṁkhō
ḍubāḍīnē ḍubāḍīnē amanē ēmāṁ rē prabhu, jōjē amanē nā tuṁ chētarī jātō
karatānē karatā rahyā chīē amē rē prabhu, tārī pāsē haiyānī amārī vātō
mauna dharīnē tyārē prabhu, jōjē amanē rē tuṁ, khālī nīrakhī na rahētō - jōjē...
dōḍatāṁnē dōḍatāṁ thākyāṁ amē rē prabhu, rahyō tōyē māyāmāṁ amanē dōḍāvatō
jōīnē hālata jagamāṁ amārī rē prabhu, mauna nā tuṁ bēsī jātō - jōjē...
jhīlī jhīlī ghā, jīvanamāṁ rē prabhu, ūṁcakī rahyā chīē nirāśānā bhārō
jōī jōī, nīrakhī rahī amanē rē prabhu, jōjē upahāsa amārō nā karatō - jōjē...
dayā chē tārī, dīdhuṁ chē jīvana amanē rē prabhu, chē sārthaka karavānō irādō
nāṁkhī nāṁkhī vighna ēmāṁ rē prabhu, jōjē harāvī amanē nā jātō - jōjē...
|