Hymn No. 3857 | Date: 01-May-1992
|
|
Text Size |
 |
 |
1992-05-01
1992-05-01
1992-05-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15844
ધીરે ધીરે જીવનમાં તને સમજાતું જાશે, જીવનમાં તો બધું ધીરે ધીરે
ધીરે ધીરે જીવનમાં તને સમજાતું જાશે, જીવનમાં તો બધું ધીરે ધીરે સમજાયે નહીં જીવનમાં તને જે સીધું અનુભવ તને એ સમજાવી જાશે - ધીરે સમજાયું ના હશે જે જીવનમાં, નુકસાન જીવનમાં તને એ સમજાવી જાશે - ધીરે વધતોને વધતો રહીશ આગળ તું જીવનમાં, પહોંચીશ ધ્યેય પાસે ત્યારે તું - ધીરે વધતોને વધતો ને ઘટતોને ઘટતો, જાય સૂર્યનો તાપ તો દિવસમાં રે - ધીરે સાચા પ્રેમ ને ભક્તિભાવનું જામશે જીવનમાં જોર તો સદા જીવનમાં રે - ધીરે પુણ્ય પથ લઈ જાશે સદા ઉપરને ઉપર, ચાલતો રહેજે એના ઉપર રે - ધીરે વિરોધના સૂરો ઊઠશે તો સામટા, શમી જાશે જીવનમાં એ તો રે - ધીરે નાનામાંથી મોટા બન્યા સહુ જીવનમાં બન્યા જીવનમાં તો સહુ રે - ધીરે ફળફૂલના ફળ તો જીવનમાં ને યત્નોના ફળ મળશે જીવનમાં રે - ધીરે ખોતો ના ધીરજ ને હિંમત તું જીવનમાં, મળશે બળ એનું જીવનમાં રે - ધીરે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dhire dhire jivanamam taane samajatum jashe, jivanamam to badhu dhire dhire
samajaye nahi jivanamam taane je sidhum anubhava taane e samajavi jaashe - dhire
samajayum na hashe je jivanamam, nukasana jivan dhyamam taane e
samadamala jaashe tu - dhire
vadhatone vadhato ne ghatatone ghatato, jaay suryano taap to divasamam re - dhire
saacha prem ne bhaktibhavanum jamashe jivanamam jora to saad jivanamam re - dhire
punya path lai jaashe saad uparane upara, uthas to raheje re - samoire
upar upara , shami jaashe jivanamam e to re - dhire
nanamanthi mota banya sahu jivanamam banya jivanamam to sahu re - dhire
phalaphulana phal to jivanamam ne yatnona phal malashe jivanamam re - dhire
khoto na dhiraja ne himmata tu jivanamam, malashe baal enu jivanamam re - dhire
|
|