Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3869 | Date: 08-May-1992
ક્ષણેક્ષણ જેની, પ્રભુ વિશ્વાસ વિનાની તો વીતતી નથી
Kṣaṇēkṣaṇa jēnī, prabhu viśvāsa vinānī tō vītatī nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3869 | Date: 08-May-1992

ક્ષણેક્ષણ જેની, પ્રભુ વિશ્વાસ વિનાની તો વીતતી નથી

  No Audio

kṣaṇēkṣaṇa jēnī, prabhu viśvāsa vinānī tō vītatī nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1992-05-08 1992-05-08 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15856 ક્ષણેક્ષણ જેની, પ્રભુ વિશ્વાસ વિનાની તો વીતતી નથી ક્ષણેક્ષણ જેની, પ્રભુ વિશ્વાસ વિનાની તો વીતતી નથી

મારા-તારાની ચુંગાલમાં, હૈયું જેનું અટવાયું નથી

પ્રભુદર્શન થયા વિના એને રહેતા નથી (2)

કામ-ક્રોધના વિકારો જેને જીવનમાં સ્પર્શ્યા નથી

લોભ-લાલચની ધારા, જેને હૈયે જનમતી નથી - પ્રભુદર્શન...

જેના હૈયે કૂડકપટના કીડા ખદબદતા નથી

જેના હૈયે સરળતા વિના બીજી ધારા વહેતી નથી - પ્રભુદર્શન...

જેને પ્રભુ ને એના કાર્યમાં, શંકા-કુશંકા નથી

જેની દૃષ્ટિમાં, પ્રભુ વિના બીજું સમાયું નથી - પ્રભુદર્શન...

જેનું હૈયું પ્રભુસ્મરણ વિના બીજું સુખ મહાણતું નથી

જે જીવનમાં કોઈની ઉપેક્ષા અને અપમાન કરતું નથી - પ્રભુદર્શન...

જેને હૈયે દયા, ધીરજ, ક્ષમા વિના કાંઈ વસ્યું નથી

જેણે હૈયે અભિમાન, અહંને વસવા દીધા નથી - પ્રભુદર્શન...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kṣaṇēkṣaṇa jēnī, prabhu viśvāsa vinānī tō vītatī nathī

mārā-tārānī cuṁgālamāṁ, haiyuṁ jēnuṁ aṭavāyuṁ nathī

prabhudarśana thayā vinā ēnē rahētā nathī (2)

kāma-krōdhanā vikārō jēnē jīvanamāṁ sparśyā nathī

lōbha-lālacanī dhārā, jēnē haiyē janamatī nathī - prabhudarśana...

jēnā haiyē kūḍakapaṭanā kīḍā khadabadatā nathī

jēnā haiyē saralatā vinā bījī dhārā vahētī nathī - prabhudarśana...

jēnē prabhu nē ēnā kāryamāṁ, śaṁkā-kuśaṁkā nathī

jēnī dr̥ṣṭimāṁ, prabhu vinā bījuṁ samāyuṁ nathī - prabhudarśana...

jēnuṁ haiyuṁ prabhusmaraṇa vinā bījuṁ sukha mahāṇatuṁ nathī

jē jīvanamāṁ kōīnī upēkṣā anē apamāna karatuṁ nathī - prabhudarśana...

jēnē haiyē dayā, dhīraja, kṣamā vinā kāṁī vasyuṁ nathī

jēṇē haiyē abhimāna, ahaṁnē vasavā dīdhā nathī - prabhudarśana...
Scan Image

Gujarati Bhajan no. 3869 by Satguru Devendra Ghia - Kaka