Hymn No. 3870 | Date: 08-May-1992
શંકા-કુશંકા વિના કાર્ય જો શરૂ ના કરીશું, કાર્ય પૂરું કેમ કરી ત્યાં કરીશું
śaṁkā-kuśaṁkā vinā kārya jō śarū nā karīśuṁ, kārya pūruṁ kēma karī tyāṁ karīśuṁ
જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)
1992-05-08
1992-05-08
1992-05-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15857
શંકા-કુશંકા વિના કાર્ય જો શરૂ ના કરીશું, કાર્ય પૂરું કેમ કરી ત્યાં કરીશું
શંકા-કુશંકા વિના કાર્ય જો શરૂ ના કરીશું, કાર્ય પૂરું કેમ કરી ત્યાં કરીશું
મનને સંકુચિતતામાંથી જો બહાર ના કાઢી શકશું, કાર્ય પૂરું કેમ કરી ત્યાં કરીશું
યત્નોમાં આળસમાં ને આળસમાં રાચી રહીશું, કાર્ય પૂરું કેમ કરી ત્યાં કરીશું
અન્યની ભૂલો ને ભૂલો જ, જો કાઢતા રહીશું, કાર્ય પૂરું કેમ કરી ત્યાં કરીશું
કાર્યારંભે ખાલી શૂરા, જીવનમાં જો રહીશું, કાર્ય પૂરું કેમ કરી ત્યાં કરીશું
કાર્યથી ઊલટાં ને ઊલટાં જો કરતા રહીશું, કાર્ય પૂરું કેમ કરી ત્યાં કરીશું
કાર્ય પર ધ્યાન જો પૂરું ના રાખીશું, કાર્ય પૂરું કેમ કરી ત્યાં કરીશું
કાર્યના નિયમની બહાર જીવનમાં જો ચાલીશું, કાર્ય પૂરું કેમ કરી ત્યાં કરીશું
નિરાશા ને નિરાશામાં જો ડૂબ્યા રહીશું, કાર્ય પૂરું કેમ કરી ત્યાં કરીશું
કાર્ય કરતા, વાતે-વાતે જો દુઃખ લગાડતાં રહીશું, કાર્ય પૂરું કેમ કરી ત્યાં કરીશું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
śaṁkā-kuśaṁkā vinā kārya jō śarū nā karīśuṁ, kārya pūruṁ kēma karī tyāṁ karīśuṁ
mananē saṁkucitatāmāṁthī jō bahāra nā kāḍhī śakaśuṁ, kārya pūruṁ kēma karī tyāṁ karīśuṁ
yatnōmāṁ ālasamāṁ nē ālasamāṁ rācī rahīśuṁ, kārya pūruṁ kēma karī tyāṁ karīśuṁ
anyanī bhūlō nē bhūlō ja, jō kāḍhatā rahīśuṁ, kārya pūruṁ kēma karī tyāṁ karīśuṁ
kāryāraṁbhē khālī śūrā, jīvanamāṁ jō rahīśuṁ, kārya pūruṁ kēma karī tyāṁ karīśuṁ
kāryathī ūlaṭāṁ nē ūlaṭāṁ jō karatā rahīśuṁ, kārya pūruṁ kēma karī tyāṁ karīśuṁ
kārya para dhyāna jō pūruṁ nā rākhīśuṁ, kārya pūruṁ kēma karī tyāṁ karīśuṁ
kāryanā niyamanī bahāra jīvanamāṁ jō cālīśuṁ, kārya pūruṁ kēma karī tyāṁ karīśuṁ
nirāśā nē nirāśāmāṁ jō ḍūbyā rahīśuṁ, kārya pūruṁ kēma karī tyāṁ karīśuṁ
kārya karatā, vātē-vātē jō duḥkha lagāḍatāṁ rahīśuṁ, kārya pūruṁ kēma karī tyāṁ karīśuṁ
|