Hymn No. 97 | Date: 02-Nov-1984
|
|
Text Size |
 |
 |
1984-11-02
1984-11-02
1984-11-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1586
`મા' ના ભક્તો તેને રે કહીએ
`મા' ના ભક્તો તેને રે કહીએ જે સર્વમાં `મા' ને જોતાં રે મળ્યું સઘળું સદા હસતા સ્વીકારે, `મા' નો પ્રસાદ સદા સમજે રે સુખદુઃખમાં સદા સ્થિર રહીને, મન અસર કદી નવ આણે રે ઊંચ નીચનો ભેદ એ નવ રાખે, સદા સૌને, પ્રેમથી સત્કારે રે કામ ક્રોધ ત્યાગ્યા છે જેણે, લોભ મોહથી સદા દૂર રે પરદુઃખે હૃદય દ્રવે છે જેનું, અભિમાન હૈયે નવ ધરતાં રે મળ્યું તેમાં સદા સંતોષી રહીને, `મા' નું સદા ચિંતન કરતા રે અંતર એનું સદા શુદ્ધ રહેતું, કોઈની આશ નવ ધરતાં રે કડવી વાણી કોઈને નવ ઉચ્ચારે, સદા આનંદમાં એ રહેતા રે
https://www.youtube.com/watch?v=Gdp8XXlbEtI
Satguru Shri Devendra Ghia (Kaka)
`મા' ના ભક્તો તેને રે કહીએ જે સર્વમાં `મા' ને જોતાં રે મળ્યું સઘળું સદા હસતા સ્વીકારે, `મા' નો પ્રસાદ સદા સમજે રે સુખદુઃખમાં સદા સ્થિર રહીને, મન અસર કદી નવ આણે રે ઊંચ નીચનો ભેદ એ નવ રાખે, સદા સૌને, પ્રેમથી સત્કારે રે કામ ક્રોધ ત્યાગ્યા છે જેણે, લોભ મોહથી સદા દૂર રે પરદુઃખે હૃદય દ્રવે છે જેનું, અભિમાન હૈયે નવ ધરતાં રે મળ્યું તેમાં સદા સંતોષી રહીને, `મા' નું સદા ચિંતન કરતા રે અંતર એનું સદા શુદ્ધ રહેતું, કોઈની આશ નવ ધરતાં રે કડવી વાણી કોઈને નવ ઉચ્ચારે, સદા આનંદમાં એ રહેતા રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
'maa' na bhakto tene re kahie
je sarva maa 'maa' ne jota re
malyu saghalu saad hasta svikare,
'maa' no prasad saad samaje re
sukh dukh maa saad sthir rahine,
mann asar kadi nav ane re
unch nich no bhed e nav rakhe,
saad saune, prem thi satkare re
kaam krodh tyagya che jene,
lobh moh thi saad dur re
pardukhe hriday drave che jenum,
abhiman haiye nav dharata re
malyu te saad santoshi rahine,
'maa' nu saad chintan karta re
antar enu saad shuddh rahetum,
koini aash nav dharata re
kadvi vani koine nav uchchare,
saad aanand maa e raheta re
Explanation in English
Here Kaka (Satguru Devendra Ghia) explains the quality of a true devotee.
A true devotee is the one who sees the Divine in everyone. Whatever situation comes his way, he accepts it as God’s grace. In happiness and sorrow maintains his emotional balance and does not stress even a little. Does not ever discriminate and treats everyone with love and respect. Renounces lustful desire and rage and always stays away from greed and illusions. He is deeply concerned about other people's suffering. And has no arrogance in him. Always content with what he gets and immersed in the Divine he stays. His conscience is always pure and has no expectations from anybody. Never utters hurtful words and always stays in a blissful state.
`મા' ના ભક્તો તેને રે કહીએ`મા' ના ભક્તો તેને રે કહીએ જે સર્વમાં `મા' ને જોતાં રે મળ્યું સઘળું સદા હસતા સ્વીકારે, `મા' નો પ્રસાદ સદા સમજે રે સુખદુઃખમાં સદા સ્થિર રહીને, મન અસર કદી નવ આણે રે ઊંચ નીચનો ભેદ એ નવ રાખે, સદા સૌને, પ્રેમથી સત્કારે રે કામ ક્રોધ ત્યાગ્યા છે જેણે, લોભ મોહથી સદા દૂર રે પરદુઃખે હૃદય દ્રવે છે જેનું, અભિમાન હૈયે નવ ધરતાં રે મળ્યું તેમાં સદા સંતોષી રહીને, `મા' નું સદા ચિંતન કરતા રે અંતર એનું સદા શુદ્ધ રહેતું, કોઈની આશ નવ ધરતાં રે કડવી વાણી કોઈને નવ ઉચ્ચારે, સદા આનંદમાં એ રહેતા રે1984-11-02https://i.ytimg.com/vi/Gdp8XXlbEtI/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=Gdp8XXlbEtI
|
|