BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 100 | Date: 11-Nov-1984
   Text Size Increase Font Decrease Font

નિયતિના ન્યાયમાં વિશ્વાસ રાખવો ભૂલશો નહીં

  No Audio

Niyati Na Nyay Ma Vishwas Rakhvo Bhulsho Nahi

શ્રદ્ધા, વિશ્વાસ, ધીરજ, કસોટી (Faith, Patience, Test)


1984-11-11 1984-11-11 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1589 નિયતિના ન્યાયમાં વિશ્વાસ રાખવો ભૂલશો નહીં નિયતિના ન્યાયમાં વિશ્વાસ રાખવો ભૂલશો નહીં
ફરિયાદ કરવામાં સમય ખોટો વેડફશો નહીં
રાય કે રંકના ન્યાય ત્યાં એક ત્રાજવે તોળાતાં
એના તોલ માપમાં શંકા કદી લાવશો નહીં
કરેલા કર્મો તણા હિસાબ ત્યાં અચૂક લખાતા
લાંચ લાગવગ કોઈની કદી ત્યાં ચાલશે નહીં
સૃષ્ટિના કાર્યો સદા લાગતા અતિ ઘણા અટપટા
ન્યાય એનો તોળાતો સુંદર, રાહ જોવી ભૂલશો નહીં
જગને ખૂબ ધ્રુજાવનાર એવા કંઈક માંધાતા
માટીમાં સર્વે રોળાયાં એ કદી ભૂલશો નહીં
Gujarati Bhajan no. 100 by Satguru Devendra Ghia - Kaka
નિયતિના ન્યાયમાં વિશ્વાસ રાખવો ભૂલશો નહીં
ફરિયાદ કરવામાં સમય ખોટો વેડફશો નહીં
રાય કે રંકના ન્યાય ત્યાં એક ત્રાજવે તોળાતાં
એના તોલ માપમાં શંકા કદી લાવશો નહીં
કરેલા કર્મો તણા હિસાબ ત્યાં અચૂક લખાતા
લાંચ લાગવગ કોઈની કદી ત્યાં ચાલશે નહીં
સૃષ્ટિના કાર્યો સદા લાગતા અતિ ઘણા અટપટા
ન્યાય એનો તોળાતો સુંદર, રાહ જોવી ભૂલશો નહીં
જગને ખૂબ ધ્રુજાવનાર એવા કંઈક માંધાતા
માટીમાં સર્વે રોળાયાં એ કદી ભૂલશો નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
niyati na nyay maa vishvas rakhavo bhulsho nahi
phariyaad karva maa samay khoto vedaphasho nahi
raay ke rank na nyay tya ek trajave tolata
ena tola maap maa shanka kadi lavasho nahi
karela karmo tana hisaab tya achuk lakh
laach laagvag koini kadi tya chalashe nahi
srishti na karyo saad lagata ati ghana atapata
nyay eno tolato sundara, raah jovi bhulsho nahi
jag ne khub dhrujavanara eva kaik mandhata
maati maa sarve rolaaya e kadi bhulsho nahi

Explanation in English
Here Kaka (Satguru Devendra Ghia) explains about Niyati( law of nature).

Always have faith in the law of nature.
Don't waste your time complaining about its ways.
Whether you are a king or a pauper, the rules are the same.
Don't waste your time contemplating its intentions.
What you sow is what you reap the law there. And accounts of our every action is recorded there.
No form of bribery or connections will work there.
Its ways are complicated beyond our understanding.
And it's judgment is nonbiased; you will have to be patient for the result.
Some very strong or influential people in this world also had to face severe consequences for their actions.
Always have faith in the law of nature.
Don't waste your time complaining about its ways.
Whether you are a king or a pauper, the rules are the same.

First...96979899100...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall