Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3903 | Date: 22-May-1992
ભૂલી ગયો, ભૂલી ગયો, આવતા જગમાં છું કોણ, છે પ્રભુ સાથેનો નાતો મારો, ભૂલી ગયો
Bhūlī gayō, bhūlī gayō, āvatā jagamāṁ chuṁ kōṇa, chē prabhu sāthēnō nātō mārō, bhūlī gayō

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 3903 | Date: 22-May-1992

ભૂલી ગયો, ભૂલી ગયો, આવતા જગમાં છું કોણ, છે પ્રભુ સાથેનો નાતો મારો, ભૂલી ગયો

  No Audio

bhūlī gayō, bhūlī gayō, āvatā jagamāṁ chuṁ kōṇa, chē prabhu sāthēnō nātō mārō, bhūlī gayō

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1992-05-22 1992-05-22 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15890 ભૂલી ગયો, ભૂલી ગયો, આવતા જગમાં છું કોણ, છે પ્રભુ સાથેનો નાતો મારો, ભૂલી ગયો ભૂલી ગયો, ભૂલી ગયો, આવતા જગમાં છું કોણ, છે પ્રભુ સાથેનો નાતો મારો, ભૂલી ગયો

થયું અપમાન જીવનમાં, જોઈએ છે શું જીવનમાં, ના એ હું તો ભૂલી શક્યો

દેતો ને દેતો રહ્યો વચનો જીવનમાં, પાળવા એને જીવનમાં તો હું ભૂલી ગયો

માયા ને માયાનું ચિંતન કરતો રહ્યો, ચિંતન પ્રભુનું ત્યાં તો હું ભૂલી ગયો

લાલસા ને લાલસા જીવનમાં વધારતો ગયો, કૃપા પ્રભુની એમાં હું ભૂલી ગયો

વધુ ને વધુ દુઃખો મળતાં રહ્યા જીવનમાં, ખુદનું દુઃખ એમાં હું ભૂલી ગયો

પ્રભુના ચિંતનમાં જ્યાં ખોવાઈ ગયો, માગવું એની પાસે હું ભૂલી ગયો

ચિંતામાં ને ચિંતામાં જ્યાં હું ડૂબી ગયો, જીવનની શાંતિ હું ભૂલી ગયો

સ્વાર્થમાં ને સ્વાર્થમાં જ્યાં એવો હું ડૂબી ગયો, સગપણ બધા હું ભૂલી ગયો

મેળવવામાં ને મેળવવામાં લીન હું બની ગયો, કર્તવ્ય જીવનનું હું ભૂલી ગયો

માયામાં ને માયામાં હું ડૂબતો ને ડૂબતો ગયો, દર્શન પ્રભુનું એમાં હું ભૂલી ગયો
View Original Increase Font Decrease Font

ભૂલી ગયો, ભૂલી ગયો, આવતા જગમાં છું કોણ, છે પ્રભુ સાથેનો નાતો મારો, ભૂલી ગયો

થયું અપમાન જીવનમાં, જોઈએ છે શું જીવનમાં, ના એ હું તો ભૂલી શક્યો

દેતો ને દેતો રહ્યો વચનો જીવનમાં, પાળવા એને જીવનમાં તો હું ભૂલી ગયો

માયા ને માયાનું ચિંતન કરતો રહ્યો, ચિંતન પ્રભુનું ત્યાં તો હું ભૂલી ગયો

લાલસા ને લાલસા જીવનમાં વધારતો ગયો, કૃપા પ્રભુની એમાં હું ભૂલી ગયો

વધુ ને વધુ દુઃખો મળતાં રહ્યા જીવનમાં, ખુદનું દુઃખ એમાં હું ભૂલી ગયો

પ્રભુના ચિંતનમાં જ્યાં ખોવાઈ ગયો, માગવું એની પાસે હું ભૂલી ગયો

ચિંતામાં ને ચિંતામાં જ્યાં હું ડૂબી ગયો, જીવનની શાંતિ હું ભૂલી ગયો

સ્વાર્થમાં ને સ્વાર્થમાં જ્યાં એવો હું ડૂબી ગયો, સગપણ બધા હું ભૂલી ગયો

મેળવવામાં ને મેળવવામાં લીન હું બની ગયો, કર્તવ્ય જીવનનું હું ભૂલી ગયો

માયામાં ને માયામાં હું ડૂબતો ને ડૂબતો ગયો, દર્શન પ્રભુનું એમાં હું ભૂલી ગયો

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

bhūlī gayō, bhūlī gayō, āvatā jagamāṁ chuṁ kōṇa, chē prabhu sāthēnō nātō mārō, bhūlī gayō

thayuṁ apamāna jīvanamāṁ, jōīē chē śuṁ jīvanamāṁ, nā ē huṁ tō bhūlī śakyō

dētō nē dētō rahyō vacanō jīvanamāṁ, pālavā ēnē jīvanamāṁ tō huṁ bhūlī gayō

māyā nē māyānuṁ ciṁtana karatō rahyō, ciṁtana prabhunuṁ tyāṁ tō huṁ bhūlī gayō

lālasā nē lālasā jīvanamāṁ vadhāratō gayō, kr̥pā prabhunī ēmāṁ huṁ bhūlī gayō

vadhu nē vadhu duḥkhō malatāṁ rahyā jīvanamāṁ, khudanuṁ duḥkha ēmāṁ huṁ bhūlī gayō

prabhunā ciṁtanamāṁ jyāṁ khōvāī gayō, māgavuṁ ēnī pāsē huṁ bhūlī gayō

ciṁtāmāṁ nē ciṁtāmāṁ jyāṁ huṁ ḍūbī gayō, jīvananī śāṁti huṁ bhūlī gayō

svārthamāṁ nē svārthamāṁ jyāṁ ēvō huṁ ḍūbī gayō, sagapaṇa badhā huṁ bhūlī gayō

mēlavavāmāṁ nē mēlavavāmāṁ līna huṁ banī gayō, kartavya jīvananuṁ huṁ bhūlī gayō

māyāmāṁ nē māyāmāṁ huṁ ḍūbatō nē ḍūbatō gayō, darśana prabhunuṁ ēmāṁ huṁ bhūlī gayō
Scan Image

Gujarati Bhajan no. 3903 by Satguru Devendra Ghia - Kaka