Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3904 | Date: 23-May-1992
મળવા તને તો જગમાં, જોઈ રાહ ઊભા છે, સદા એ તો તારી
Malavā tanē tō jagamāṁ, jōī rāha ūbhā chē, sadā ē tō tārī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3904 | Date: 23-May-1992

મળવા તને તો જગમાં, જોઈ રાહ ઊભા છે, સદા એ તો તારી

  No Audio

malavā tanē tō jagamāṁ, jōī rāha ūbhā chē, sadā ē tō tārī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1992-05-23 1992-05-23 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15891 મળવા તને તો જગમાં, જોઈ રાહ ઊભા છે, સદા એ તો તારી મળવા તને તો જગમાં, જોઈ રાહ ઊભા છે, સદા એ તો તારી

મળવાને તો એને, તને ભી તો છે, યુગો-યુગોથી તો ઇંતેજારી

પ્રેમથી તો છે ભરવું એણે, પ્રેમથી સદા, જીવનમાં હૈયું તો તારું

રાહ જોઈ ઊભો છે એ તો, છોડે હૈયેથી ક્યારે તો તું, મારું-મારું

આવી પાસે ને પાસે, રહ્યો છે દેતો ને દેતો, એને તો તું હાથતાળી

છોડી નથી એણે આશા તો તારી, જોઈ રહ્યો છે ઊભો, રાહ તો તારી

રહી છે મમતા તારા માટે, યુગો-યુગોથી, હૈયે એના તો વહેતી

ભલે છોડી નથી માયા તો તેં, છોડી નથી પ્રભુએ આશા તારી

ભટકી-ભટકીને માયામાં ને માયામાં એની, મૂંઝાવાની આવી તારી વારી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

malavā tanē tō jagamāṁ, jōī rāha ūbhā chē, sadā ē tō tārī

malavānē tō ēnē, tanē bhī tō chē, yugō-yugōthī tō iṁtējārī

prēmathī tō chē bharavuṁ ēṇē, prēmathī sadā, jīvanamāṁ haiyuṁ tō tāruṁ

rāha jōī ūbhō chē ē tō, chōḍē haiyēthī kyārē tō tuṁ, māruṁ-māruṁ

āvī pāsē nē pāsē, rahyō chē dētō nē dētō, ēnē tō tuṁ hāthatālī

chōḍī nathī ēṇē āśā tō tārī, jōī rahyō chē ūbhō, rāha tō tārī

rahī chē mamatā tārā māṭē, yugō-yugōthī, haiyē ēnā tō vahētī

bhalē chōḍī nathī māyā tō tēṁ, chōḍī nathī prabhuē āśā tārī

bhaṭakī-bhaṭakīnē māyāmāṁ nē māyāmāṁ ēnī, mūṁjhāvānī āvī tārī vārī
Scan Image

Gujarati Bhajan no. 3904 by Satguru Devendra Ghia - Kaka