Hymn No. 3919 | Date: 31-May-1992
રે પ્રભુ, કોણ તને કહેશે રે જગમાં તો, પ્રેમથી તો, મારા રે મારા
rē prabhu, kōṇa tanē kahēśē rē jagamāṁ tō, prēmathī tō, mārā rē mārā
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1992-05-31
1992-05-31
1992-05-31
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15906
રે પ્રભુ, કોણ તને કહેશે રે જગમાં તો, પ્રેમથી તો, મારા રે મારા
રે પ્રભુ, કોણ તને કહેશે રે જગમાં તો, પ્રેમથી તો, મારા રે મારા
શબ્દ તને તો આ મળશે સાંભળવા, ભક્ત વિના બીજા કોણ સંભળાવવાના
પ્રેમ ભૂખ્યા તારા હૈયાની પ્યાસ, ભક્ત વિના બીજા કોણ પૂરી કરવાના
સ્વાર્થમાં સહુ કોઈ તારી પાસે દોડવાના, ભક્ત વિના કોણ તને પ્રેમથી ખેંચવાના
લીન બન્યા છે સહુ તારી માયામાં, ભક્ત વિના કોણ તુજમાં લીન બનવાના
ભૂલશે જગમાં સહુ નામ તો તારું, ભક્ત નામ તો તારું નથી ભૂલવાના
રાખી આશા, મોકલ્યા સહુને જગમાં, ભક્ત વિના નથી તારી આશા પૂરી કરવાના
નચાવ્યા કર્મેને ભાગ્યે સહુને, ભક્ત વિના બીજું કોણ તને નચાવી શકવાના
રહ્યા છે જગમાં સહુ સ્વાર્થનું ધ્યાન ધરતા, ભક્ત વિના બીજું કોણ ધ્યાન ધરવાના
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rē prabhu, kōṇa tanē kahēśē rē jagamāṁ tō, prēmathī tō, mārā rē mārā
śabda tanē tō ā malaśē sāṁbhalavā, bhakta vinā bījā kōṇa saṁbhalāvavānā
prēma bhūkhyā tārā haiyānī pyāsa, bhakta vinā bījā kōṇa pūrī karavānā
svārthamāṁ sahu kōī tārī pāsē dōḍavānā, bhakta vinā kōṇa tanē prēmathī khēṁcavānā
līna banyā chē sahu tārī māyāmāṁ, bhakta vinā kōṇa tujamāṁ līna banavānā
bhūlaśē jagamāṁ sahu nāma tō tāruṁ, bhakta nāma tō tāruṁ nathī bhūlavānā
rākhī āśā, mōkalyā sahunē jagamāṁ, bhakta vinā nathī tārī āśā pūrī karavānā
nacāvyā karmēnē bhāgyē sahunē, bhakta vinā bījuṁ kōṇa tanē nacāvī śakavānā
rahyā chē jagamāṁ sahu svārthanuṁ dhyāna dharatā, bhakta vinā bījuṁ kōṇa dhyāna dharavānā
|