Hymn No. 3924 | Date: 01-Jun-1992
|
|
Text Size |
 |
 |
1992-06-01
1992-06-01
1992-06-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15911
ઉપકાર પ્રભુના તો જે જે ભૂલી ગયા, સગા સંબંધીના ઉપકાર યાદ કેમ રાખી રહ્યા
ઉપકાર પ્રભુના તો જે જે ભૂલી ગયા, સગા સંબંધીના ઉપકાર યાદ કેમ રાખી રહ્યા ઉત્સાહ સગા સંબંધીને મળવા રાખી રહ્યા, મળવા પ્રભુને કેમ ના રાખી શક્યો પ્રેમ પામવા એમનો ઝંખી રહ્યાં, પ્રભુ પ્રેમ પામવા, કેમ ના એ રાખી શક્યા ગુણગાન ગાતા એમના ના થાક્યા, પ્રભુના ગુણગાન ના કેમ ગાઈ શક્યા ઉત્પાત સગાઓના સહી લીધા, ઉત્પાત ભાગ્યના કેમ ના સહી શક્યા પ્રભુના કાર્યમાં જે દોષ જોઈ શક્યા, ખુદના દોષ કેમ ના એ જોઈ શક્યા દયા અન્ય પર જે ના રાખી શક્યા, દયા પ્રભુની કેમ એ તો માગી રહ્યા અન્યને સુખી જે ના કરી શક્યા, આશા સુખની જીવનમાં કેમ એ રાખી રહ્યા ભેદ હટયા નથી તો જેના હૈયે, રાખ ના ભેદ તું પ્રભુને તો વિનવી રહ્યા દઈ ના શક્યા પ્રેમ તો અન્યને જે જગમાં, કેમ એ પ્રભુનો પ્રેમ માંગી રહ્યા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
upakaar prabhu na to je je bhuli gaya, saga sambandhina upakaar yaad kem rakhi rahya
utsaha saga sambandhine malava rakhi rahya, malava prabhune kem na rakhi shakyo
prem paamva emano jhakhi rahyam, prabhuakya prem
paamva gungaan na kem gai shakya
utpaat sagaona sahi lidha, utpaat bhagyana kem na sahi shakya
prabhu na karyamam je dosh joi shakya, khudana dosh kem na e joi shakya
daya anya paar je na rakhi shakya, dayya na prabhu ni kem je e to magi rari
rukah shakya, aash sukhani jivanamam kem e rakhi rahya
bhed hataya nathi to jena haiye, rakha na bhed tu prabhune to vinavi rahya
dai na shakya prem to anyane je jagamam, kem e prabhu no prem mangi rahya
|
|