Hymn No. 3928 | Date: 03-Jun-1992
|
|
Text Size |
 |
 |
1992-06-03
1992-06-03
1992-06-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15915
કહેતા નથી રે (2) જીવનમાં તો પ્રભુ, કે માનો તમે રે એને, માનો તમે રે એને
કહેતા નથી રે (2) જીવનમાં તો પ્રભુ, કે માનો તમે રે એને, માનો તમે રે એને, માનો તમે રે એને, કે ના માનો તમે રે એને, છે એ તો તમારી રે મરજી આવે કે જાગે, સંજોગો રે જીવનમાં, પડે માનવું છે એને, છે એ તો તમારી રે મરજી કદી કદી સંજોગો જગાવી જાય, શંકા એમાં તો એવી માનો એને, છે એ તો તમારી રે મરજી ઘટે ના પ્રેમ તો એનો, તમે માનો કે ના માનો એનો, માનો છે એ તો તમારી રે મરજી માનતાઓ લઈ બેસે જીવનમાં, થાશે ક્યારે એ તો પૂરી, છે એ તો તમારી રે મરજી દીધી મન, બુદ્ધિને ભાવો વાપરવા પ્રભુએ, વાપરવી એને, છે એ તો તમારી રે મરજી પડવું જીવનમાં, ખાડામાં કે નીકળવું બહાર, છે એ તો, છે એ તો તમારી રે મરજી સમાવવા એને તો હૈયે, કે રાખવા બાહરને બહાર એને, છે એ તો તમારી રે મરજી કરવો સામનો દુઃખને સમજીને, કે તૂટી જાવું એમાં રે જીવનમાં, છે એ તો તમારી રે મરજી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kaheta nathi re (2) jivanamam to prabhu, ke mano tame re ene, mano tame re ene,
mano tame re ene, ke na mano tame re ene, che e to tamaari re maraji
aave ke jage, sanjogo re jivanamam, paade manavum che ene, che e to tamaari re maraji
kadi kadi sanjogo jagavi jaya, shanka ema to evi mano ene, che e to tamaari re maraji
ghate na prem to eno, tame mano ke na mano eno, mano che e to tamaari re maraji
maanatao lai bese jivanamam, thashe kyare e to puri, Chhe e to tamaari re maraji
didhi mana, buddhine bhavo vaparava prabhue, vaparavi ene, Chhe e to tamaari re maraji
padavum jivanamam, khadamam ke nikalavum Bahara, Chhe e to, Chhe e to tamaari re maraji
samavava ene to haiye, ke rakhava baharane bahaar ene, che e to tamaari re maraji
karvo samano duhkh ne samajine, ke tuti javu ema re jivanamam, che e to tamaari re maraji
|