Hymn No. 3931 | Date: 05-Jul-1992
|
|
Text Size |
 |
 |
1992-07-05
1992-07-05
1992-07-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15918
ચાલશે ગાડી જો તારી પાટેને પાટે, પહોંચાડશે પાટા જ્યાં ત્યાં એ પહોંચી જાશે
ચાલશે ગાડી જો તારી પાટેને પાટે, પહોંચાડશે પાટા જ્યાં ત્યાં એ પહોંચી જાશે દેખાય જ્યાં તને બત્તી લાલ કે લીલી, રાખજે ત્યાં તો ચાલુ કે ઊભી હશે ગતિ જેવી જીવનમાં તો તારી, થાશે પૂરી, વહેલી કે મોડી તો મુસાફરી ઘર્ષણ પાટાના તારા, ઘર્ષણ અન્યના જગમાં, રૂંધશે ગતિ એ તો તારી રહેશે પાટા પર જ્યાં એ ચાલતી, જઈ ના શકશે જીવનમાં એ આડી અવળી બળતણ, શ્રદ્ધા ને ધીરજનું, રાખજે સદાને સદા એમાંને એમાં ભરી છે જ્યાં એ તારી ગાડી, રાખવી સરખીને સારી, છે એ તો તારી જવાબદારી પ્રેમની ધારાથી રાખજે જીવનમાં તું, સદા રે એને, રાખજે તો તાજીમાજી રાખજે ધ્યાન તો સદા, અટકે ના એ તો કદી, રહે એ તો ચાલતીને ચાલતી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chalashe gaadi jo taari paten godfather, pahonchadashe pata jya Tyam e pahonchi jaashe
dekhaay jya taane batti lala ke lili, rakhaje Tyam to Chalu ke Ubhi
hashe gati jevi jivanamam to tari, thashe puri, vaheli ke modes to musaphari
gharshana Patana tara, gharshana Anyana jag maa , rundhashe gati e to taari
raheshe pata paar jya e chalati, jai na shakashe jivanamam e adi avali
balatana, shraddha ne dhirajanum, rakhaje sadane saad emanne ema bhari
che jya e taari gadi, rakhavi sarakhine sari, charhe e to
takarije jivanamam tum, saad re ene, rakhaje to tajimaji
rakhaje dhyaan to sada, atake na e to kadi, rahe e to chalatine chalati
|