Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3935 | Date: 07-Jun-1992
રહ્યો છે જગમાં તો તું, વસ્યો છે દુશ્મનો ના ગઢમાં તું, ઘેરાયેલો છે દુશ્મનોથી, તું ને તું
Rahyō chē jagamāṁ tō tuṁ, vasyō chē duśmanō nā gaḍhamāṁ tuṁ, ghērāyēlō chē duśmanōthī, tuṁ nē tuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3935 | Date: 07-Jun-1992

રહ્યો છે જગમાં તો તું, વસ્યો છે દુશ્મનો ના ગઢમાં તું, ઘેરાયેલો છે દુશ્મનોથી, તું ને તું

  No Audio

rahyō chē jagamāṁ tō tuṁ, vasyō chē duśmanō nā gaḍhamāṁ tuṁ, ghērāyēlō chē duśmanōthī, tuṁ nē tuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1992-06-07 1992-06-07 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15922 રહ્યો છે જગમાં તો તું, વસ્યો છે દુશ્મનો ના ગઢમાં તું, ઘેરાયેલો છે દુશ્મનોથી, તું ને તું રહ્યો છે જગમાં તો તું, વસ્યો છે દુશ્મનો ના ગઢમાં તું, ઘેરાયેલો છે દુશ્મનોથી, તું ને તું

રહ્યાં છે હસાવતાં ને રડાવતાં તો તને, જીવનમાં સહન કરતો રહ્યો છે, તું ને તું

ના કાંઈ દયા એમાં ભરી, ખાસે ના દયા એ તારી, ઘેરાયેલો છે એનાથી તો, તું ને તું

થાવા દેશે ના યત્નો સફળ તારા, કરી ડગલે પગલે અવરોધો ઊભા, સમજી લે આ, તું ને તું

રહી સાથે તારી, નથી લેવા-દેવા એને તારી, પ્રગતિ રૂંધશે તારી, સમજી લે આ, તું ને તું

ધરશે રૂપો જુદાં જુદાં, લલચાવતા તો રહેશે તને, જાણી લેજે એમને તો, તું ને તું

હશે ના એ તો એકલા, હશે એ સાથેને સાથે, માંડશે મોરચો સામે, જાણી લે, તું ને તું

વધશે જગ તું આગળ, ખેંચશે પગ એ તારા, રાખજે લક્ષ્યમાં સદા આ તો, તું ને તું

બનશે ના એ કોઈના, રહેશે મસ્ત એ પોતામાં, કામ આવશે ક્યાંથી, સમજી લે, તું ને તું

અટક્યું મિલન પ્રભુ સાથેનું તારું, હવે તો હટાવ એને જીવનમાંથી તો, તું ને તું
View Original Increase Font Decrease Font

રહ્યો છે જગમાં તો તું, વસ્યો છે દુશ્મનો ના ગઢમાં તું, ઘેરાયેલો છે દુશ્મનોથી, તું ને તું

રહ્યાં છે હસાવતાં ને રડાવતાં તો તને, જીવનમાં સહન કરતો રહ્યો છે, તું ને તું

ના કાંઈ દયા એમાં ભરી, ખાસે ના દયા એ તારી, ઘેરાયેલો છે એનાથી તો, તું ને તું

થાવા દેશે ના યત્નો સફળ તારા, કરી ડગલે પગલે અવરોધો ઊભા, સમજી લે આ, તું ને તું

રહી સાથે તારી, નથી લેવા-દેવા એને તારી, પ્રગતિ રૂંધશે તારી, સમજી લે આ, તું ને તું

ધરશે રૂપો જુદાં જુદાં, લલચાવતા તો રહેશે તને, જાણી લેજે એમને તો, તું ને તું

હશે ના એ તો એકલા, હશે એ સાથેને સાથે, માંડશે મોરચો સામે, જાણી લે, તું ને તું

વધશે જગ તું આગળ, ખેંચશે પગ એ તારા, રાખજે લક્ષ્યમાં સદા આ તો, તું ને તું

બનશે ના એ કોઈના, રહેશે મસ્ત એ પોતામાં, કામ આવશે ક્યાંથી, સમજી લે, તું ને તું

અટક્યું મિલન પ્રભુ સાથેનું તારું, હવે તો હટાવ એને જીવનમાંથી તો, તું ને તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rahyō chē jagamāṁ tō tuṁ, vasyō chē duśmanō nā gaḍhamāṁ tuṁ, ghērāyēlō chē duśmanōthī, tuṁ nē tuṁ

rahyāṁ chē hasāvatāṁ nē raḍāvatāṁ tō tanē, jīvanamāṁ sahana karatō rahyō chē, tuṁ nē tuṁ

nā kāṁī dayā ēmāṁ bharī, khāsē nā dayā ē tārī, ghērāyēlō chē ēnāthī tō, tuṁ nē tuṁ

thāvā dēśē nā yatnō saphala tārā, karī ḍagalē pagalē avarōdhō ūbhā, samajī lē ā, tuṁ nē tuṁ

rahī sāthē tārī, nathī lēvā-dēvā ēnē tārī, pragati rūṁdhaśē tārī, samajī lē ā, tuṁ nē tuṁ

dharaśē rūpō judāṁ judāṁ, lalacāvatā tō rahēśē tanē, jāṇī lējē ēmanē tō, tuṁ nē tuṁ

haśē nā ē tō ēkalā, haśē ē sāthēnē sāthē, māṁḍaśē mōracō sāmē, jāṇī lē, tuṁ nē tuṁ

vadhaśē jaga tuṁ āgala, khēṁcaśē paga ē tārā, rākhajē lakṣyamāṁ sadā ā tō, tuṁ nē tuṁ

banaśē nā ē kōīnā, rahēśē masta ē pōtāmāṁ, kāma āvaśē kyāṁthī, samajī lē, tuṁ nē tuṁ

aṭakyuṁ milana prabhu sāthēnuṁ tāruṁ, havē tō haṭāva ēnē jīvanamāṁthī tō, tuṁ nē tuṁ
Scan Image

Gujarati Bhajan no. 3935 by Satguru Devendra Ghia - Kaka
First...393139323933...Last