Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3937 | Date: 07-Jun-1992
રે મનવા રે, રે મનવા (2)
Rē manavā rē, rē manavā (2)

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 3937 | Date: 07-Jun-1992

રે મનવા રે, રે મનવા (2)

  No Audio

rē manavā rē, rē manavā (2)

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1992-06-07 1992-06-07 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15924 રે મનવા રે, રે મનવા (2) રે મનવા રે, રે મનવા (2)

રહ્યો સાથેને સાથે રે તું (2) ચાલ તારી તોયે ના સમજાણી

લાગે જ્યાં કદી જાણું તને, ખવડાવે ત્યાં તું તો ગોથાં રે મને - ચાલ...

કદી તને ગમે રે શું, કદી તને ગમશે રે શું, કદી ના એ તો સમજાતું - ચાલ...

કદી રહે તું તો સાથે, કદી ક્યાંયને ક્યાંય, તું તો ભાગે, ના એ કહી શકાતું - ચાલ...

લાગે કદી તને હું તો સમજું, વર્તે ત્યાં તું તો એવું, આંખ ફાટી પડે ત્યાં તો જોવું - ચાલ...

મસ્ત રહે તારામાં તો તું, જાણી ના શકીએ, ક્યારે કરશે તું તો શું - ચાલ...

જાણે છે તું તો શક્તિ મારી, કરી ના શકું રે હું તો બરોબરી તારી - ચાલ...

રહ્યાં જ્યારે સાથેને સાથે, હવે તો જીવનમાં બન, મારો તો તું - ચાલ...

તને બીજું હું કહું તો શું, કરે છે ને વર્તે છે જાણે, જાણે એકલો તું - ચાલ...

હવે મૂક દોડાદોડી તું તો તારી, કર સફળ હવે મળવાની પ્રભુને આશા તો મારી - ચાલ...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rē manavā rē, rē manavā (2)

rahyō sāthēnē sāthē rē tuṁ (2) cāla tārī tōyē nā samajāṇī

lāgē jyāṁ kadī jāṇuṁ tanē, khavaḍāvē tyāṁ tuṁ tō gōthāṁ rē manē - cāla...

kadī tanē gamē rē śuṁ, kadī tanē gamaśē rē śuṁ, kadī nā ē tō samajātuṁ - cāla...

kadī rahē tuṁ tō sāthē, kadī kyāṁyanē kyāṁya, tuṁ tō bhāgē, nā ē kahī śakātuṁ - cāla...

lāgē kadī tanē huṁ tō samajuṁ, vartē tyāṁ tuṁ tō ēvuṁ, āṁkha phāṭī paḍē tyāṁ tō jōvuṁ - cāla...

masta rahē tārāmāṁ tō tuṁ, jāṇī nā śakīē, kyārē karaśē tuṁ tō śuṁ - cāla...

jāṇē chē tuṁ tō śakti mārī, karī nā śakuṁ rē huṁ tō barōbarī tārī - cāla...

rahyāṁ jyārē sāthēnē sāthē, havē tō jīvanamāṁ bana, mārō tō tuṁ - cāla...

tanē bījuṁ huṁ kahuṁ tō śuṁ, karē chē nē vartē chē jāṇē, jāṇē ēkalō tuṁ - cāla...

havē mūka dōḍādōḍī tuṁ tō tārī, kara saphala havē malavānī prabhunē āśā tō mārī - cāla...
Scan Image

Gujarati Bhajan no. 3937 by Satguru Devendra Ghia - Kaka
First...393439353936...Last