BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 3942 | Date: 09-Jun-1992
   Text Size Increase Font Decrease Font

ના કાંઈ જગમાં છે કાંઈ તો તારું, છે કાંઈ જગમાં તો છે પ્રભુનું

  No Audio

Na Kai Jagama Che Kai To Taaru, Che Kai Jagama To Che Prabhunu

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1992-06-09 1992-06-09 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15929 ના કાંઈ જગમાં છે કાંઈ તો તારું, છે કાંઈ જગમાં તો છે પ્રભુનું ના કાંઈ જગમાં છે કાંઈ તો તારું, છે કાંઈ જગમાં તો છે પ્રભુનું
બંધાતોને બંધાતો રહ્યો છે શાને તું જગમાં, કરીને જગતમાં તો, મારું ને મારું
મેળવતોને મેળવતો રહ્યો તું જગમાં, નથી બધું કાંઈ હાથમાં તો રહેવાનું
સુખદુઃખને બાકાત નથી રાખ્યા જીવનમાં, રહ્યો છે કહેતો તું, મારું ને મારું
જોઈતું ને જોઈતું રહેશે બધું તો જગમાં, કહીશ ક્યાં સુધી તું, મારું ને મારું
છે જગમાં તું, છે ત્યાં સુધી જીવન તારું, છે પછી તારું અજ્ઞાનનું અંધારું
નથી તું રહેવાનો, નથી કોઈ રહેવાના, જગને ગણે છે શાને રે તું, મારું ને મારું
દુઃખ દર્દને જાણ્યું નથી તેં તારું, પડે છે કહેવું તોયે તારે તો, મારું ને મારું
મારું ને મારું કરતી રહે ઊભી રામાયણ, છૂટતું નથી તોયે તારું, મારું ને મારું
એકવાર સાચા દિલથી કરી લે અનુભવ, કહીને દિલથી પ્રભુ કે છે બધુ તારું ને તારું
Gujarati Bhajan no. 3942 by Satguru Devendra Ghia - Kaka

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
nā kāṁī jagamāṁ chē kāṁī tō tāruṁ, chē kāṁī jagamāṁ tō chē prabhunuṁ
baṁdhātōnē baṁdhātō rahyō chē śānē tuṁ jagamāṁ, karīnē jagatamāṁ tō, māruṁ nē māruṁ
mēlavatōnē mēlavatō rahyō tuṁ jagamāṁ, nathī badhuṁ kāṁī hāthamāṁ tō rahēvānuṁ
sukhaduḥkhanē bākāta nathī rākhyā jīvanamāṁ, rahyō chē kahētō tuṁ, māruṁ nē māruṁ
jōītuṁ nē jōītuṁ rahēśē badhuṁ tō jagamāṁ, kahīśa kyāṁ sudhī tuṁ, māruṁ nē māruṁ
chē jagamāṁ tuṁ, chē tyāṁ sudhī jīvana tāruṁ, chē pachī tāruṁ ajñānanuṁ aṁdhāruṁ
nathī tuṁ rahēvānō, nathī kōī rahēvānā, jaganē gaṇē chē śānē rē tuṁ, māruṁ nē māruṁ
duḥkha dardanē jāṇyuṁ nathī tēṁ tāruṁ, paḍē chē kahēvuṁ tōyē tārē tō, māruṁ nē māruṁ
māruṁ nē māruṁ karatī rahē ūbhī rāmāyaṇa, chūṭatuṁ nathī tōyē tāruṁ, māruṁ nē māruṁ
ēkavāra sācā dilathī karī lē anubhava, kahīnē dilathī prabhu kē chē badhu tāruṁ nē tāruṁ
First...39363937393839393940...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall