Hymn No. 3946 | Date: 09-Jun-1992
|
|
Text Size |
 |
 |
1992-06-09
1992-06-09
1992-06-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15933
અંતર પડી ગયું, રે અંતર પડી ગયું, અંતરમાં અંતર તો પડી ગયું
અંતર પડી ગયું, રે અંતર પડી ગયું, અંતરમાં અંતર તો પડી ગયું રાખ્યું છૂપું અંતરથી અંતરમાં જ્યાં, ત્યાં અંતરમાં અંતર પડી ગયું જાણીને કે અજાણતાં રાખ્યું છૂપું જ્યાં, બહાર જ્યાં એ આવી ગયું લાગી ગયાં હૈયે જ્યાં શબ્દોના ઘા, રહ્યાં દૂઝતાંને દૂઝતાં તો જ્યાં માન્યું કે કહ્યું ના કર્યું જ્યાં, વર્તન જ્યાં હયે તો આ ખટકી ગયું રાખી અપેક્ષા અન્યમાં, થઈ ના પૂરી, જીવનમાં એ તો જ્યાં લેણ દેણ કરી હોંશથી જ્યાં, પડયા વાંધા જીવનમાં એમાં તો જ્યાં ગણ્યા જીવનમાં તો જેને પોતાના, અણીવખતે મોં ફેરવી બેઠા એ જ્યાં રાખ્યું છૂપું કારણ વિના તો જ્યાં, પારકાની બરોબરીમાં મુકાયા જ્યાં ગણશો પ્રભુને તો પારકા જ્યાં, ત્યાં એનાથી જીવનમાં અંતર પડી ગયું –
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
antar padi gayum, re antar padi gayum, antar maa antar to padi gayu
rakhyu chhupum antarathi antar maa jyam, tya antar maa antar padi gayu
jaani ne ke ajanatam rakhyu chhupum jyam, bahaar
jya yam, bahaar jya yam, shabdjona jabdjona jabdjona, to raiye
jayu gayat , to raiye gayat du gayat hanne ke kahyu na karyum jyam, vartana jya haye to a khataki gayu
rakhi apeksha anyamam, thai na puri, jivanamam e to jya
lena dena kari honshathi jyam, padaya vandha jivanamavi ema to jya
ganya
jivanamher chhupum karana veena to jyam, parakani barobarimam mukaya jya
ganasho prabhune to paraka jyam, tya enathi jivanamam antar padi gayu -
|