Hymn No. 3951 | Date: 12-Jun-1992
|
|
Text Size |
 |
 |
1992-06-12
1992-06-12
1992-06-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15938
તને જીવનમાં જીવને દીધું છે શું, જીવનમાં જીવનને તેં વાળ્યું છે શું
તને જીવનમાં જીવને દીધું છે શું, જીવનમાં જીવનને તેં વાળ્યું છે શું કર વિચાર જીવનમાં જરા, આનો તો તું, આનો તો તું રાખે અપેક્ષા અન્યની જીવનમાં તું, કરી પૂરી અન્યની જીવનમાં, કેટલી તેં શું રહેવું છે ને પડશે રહેવું, અન્ય સાથે જીવનમાં, રહ્યો હળી મળી જીવનમાં કેટલો તું દુઃખ દર્દ તો છે સર્જન તારું તો જીવનમાં, રહ્યો છે કરી સહન જીવનમાં એને તો તું આંખ મિંચાશે જગમાં તો તારી, રહી જાશે અહીં જગ તારું, સાથે આવશે તારી તો શું મળ્યું નથી ઉધાર જીવન તને તો જગમાં, કિંમત કર્મની ચૂકવી, લાવ્યો એને તો તું દીધું અસ્તિત્વ જીવનને તને તો તારું, દીધું બદલામાં જીવનને તેં તો શું અસ્તિત્વને રહ્યો જીવનમાં, અટવાતો જીવનને, જીવનમાં દુઃખથી તેં ભરી દીધું તારા અસ્તિત્વમાં ગયો ડૂબી એવો તો તું, ગયો અસ્તિત્વ જીવનમાં પ્રભુનું ભૂલી તું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taane jivanamam jivane didhu che shum, jivanamam jivanane te valyum che shu
kara vichaar jivanamam jara, ano to tum, ano to tu
rakhe apeksha anya ni jivanamam tum, kari puri anya ni jivanamam, ketali te shumheum
jivyo hali mali jivanamam ketalo tu
dukh dard to che sarjana taaru to jivanamam, rahyo che kari sahan jivanamam ene to tu
aankh minchashe jag maa to tari, rahi jaashe ahi jaag kavi tarum, saathe aavashe taari to shu
malyu nathi jimmane to shu malyu nathi , laavyo ene to tu
didhu astitva jivanane taane to tarum, didhu badalamam jivanane te to shu
astitvane rahyo jivanamam, atavato jivanane, jivanamam duhkhathi te bhari didhu
taara astitvamam gayo dubi evo to tum, gayo astitva jivanamam prabhu nu bhuli tu
|