Hymn No. 3952 | Date: 12-Jun-1992
|
|
Text Size |
 |
 |
1992-06-12
1992-06-12
1992-06-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15939
સોંપયું છે જીવનમાં જે જેને, જીવનમાં પૂરું એને કોઈ તો કરતું નથી
સોંપયું છે જીવનમાં જે જેને, જીવનમાં પૂરું એને કોઈ તો કરતું નથી સોંપાયું નથી જીવનમાં તો જે, માથું એમાં માર્યા વિના કોઈ રહેતું નથી સમય વીતતો જાય જીવનમાં તો જેનો, સમય અન્ય પાસેથી એ મળતો નથી રહેશે અધૂરું કાર્ય જીવનમાં જેનું, વસવસો હૈયે એનો, જાગ્યા વિના રહેતો નથી સરળતાથી થાય કાર્ય પૂરું જે જીવનમાં, કિંમત જલદી એની સમજાતી નથી કર્યું પૂરું કાર્ય કેવી રીતે જીવનમાં, આવડત એની ચાડી ખાધા વિના રહેતી નથી થાય ના કાર્ય પૂરું ધાર્યા પ્રમાણે, દુઃખ હૈયે એનું તો લાગ્યા વિના રહેતું નથી કરે કાર્ય શરૂ પોતે, રાખે ધ્યાન અન્યમાં, ગોટાળો ઊભો ત્યાં થયા વિના રહેતો નથી વહેંચાય જાય ધ્યાન જ્યાં અનેક કાર્યોમાં, ન્યાય પૂરો એકે કાર્યને એ દઈ શક્તો નથી અનેક ઘરનો પરોણો રહે ભૂખ્યો, હાલત એની, એવી થયા વિના રહેતી નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sompayum che jivanamam je those, jivanamam puru ene koi to kartu nathi
sompayum nathi jivanamam to je, mathum ema marya veena koi rahetu nathi
samay vitato jaay jivanamam to jeno, samay anya pasethi e malato jivanum
kavyaen ada nathi rahes veena raheto nathi
saralatathi thaay karya puru je jivanamam, kimmat jaladi eni samajati nathi
karyum puru karya kevi rite jivanamam, aavadat eni chadi khadha veena raheti nathi
thaay na karya laga puru dharya toha pramane, duakheum khara
karya, karya, karya, nathi, nathi, karya, karya, karya, nathi, nathi, karya, karya, karya dhyaan anyamam, gotalo ubho tya thaay veena raheto nathi
vahenchaya jaay dhyaan jya anek karyomam, nyay puro eke karyane e dai shakto nathi
anek gharano parono rahe bhukhyo, haalat eni, evi thaay veena raheti nathi
|