Hymn No. 3957 | Date: 15-Jun-1992
|
|
Text Size |
 |
 |
1992-06-15
1992-06-15
1992-06-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15944
દુઃખ દર્દ તો લીધું ઉછીનું રે જીવનમાં, દુઃખ દર્દ તો લીધું ઉછીનું
દુઃખ દર્દ તો લીધું ઉછીનું રે જીવનમાં, દુઃખ દર્દ તો લીધું ઉછીનું કારણ વિના કરી કારણ ઊભું રે જીવનમાં, દુઃખ દર્દ તો લીધું ઉછીનું મૂકી છૂટા ઇચ્છાઓના ઘોડા રે જીવનમાં, દુઃખ દર્દ તો લીધું ઉછીનું નાચી નાચ, વિકારોના સદા રે જીવનમાં, દુઃખ દર્દ તો લીધું ઉછીનું બેજવાબદારી ભર્યું રાખી વર્તનમાં, જીવનમાં, દુઃખ દર્દ તો લીધું ઉછીનું જાગી સમજણ જ્યાં મનમાં, સ્વીકારી ના હૈયાંમાં, દુઃખ દર્દ તો લીધું ઉછીનું રોકી ના શક્યા અહં અભિમાનને તો જીવનમાં, દુઃખ દર્દ તો લીધું ઉછીનું વેર ને વાંધા ગોતી, કરી ઊભા એને તો જીવનમાં, દુઃખ દર્દ તો લીધું ઉછીનું મોહમાયા, લાલચ છોડી ના શક્યા જીવનમાં, દુઃખ દર્દ તો લીધું ઉછીનું પકડી રાહ ખોટી રે જીવનમાં, ત્યજી ના એને જીવનમાં, દુઃખ દર્દ તો લીધું ઉછીનું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dukh dard to lidhu uchhinum re jivanamam, dukh dard to lidhu uchhinum
karana veena kari karana ubhum re jivanamam, dukh dard to lidhu uchhinum
muki chhuta ichchhaona to ghoda re jivanamamada to jivhum after
lidhu dard re jivanamamada to duhkhai dard to duhkhaum uchhinum
bejavabadari bharyu rakhi vartanamam, jivanamam, dukh dard to lidhu uchhinum
jaagi samjan jya manamam, swikari na haiyammam, dukh dard to lidhu uchhinum
roki na shakya uchhinum roki na shakya to lidhu touhum dam, khubhum dam, jivhum dam to jivhanam,
ne jivhanam, duhimanand duhkhaanard , dukh dard to lidhu uchhinum
mohamaya, lalach chhodi na shakya jivanamam, dukh dard to lidhu uchhinum
pakadi raah khoti re jivanamam, tyaji na ene jivanamam, dukh dard to lidhu uchhinum
|