Hymn No. 3960 | Date: 16-Jun-1992
|
|
Text Size |
 |
 |
1992-06-16
1992-06-16
1992-06-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15947
હું તો એક થઈ જઈશ (2) જીવનમાં રે પ્રભુ તારામાં
હું તો એક થઈ જઈશ (2) જીવનમાં રે પ્રભુ તારામાં, હું તો એક થઈ જઈશ બની એક તો તારા નામમાં, તારા નામમાં રે પ્રભુ, હું તો રત થઈ જઈશ - હું તો એક કરવા છે જીવનમાં તને મારા રે પ્રભુ, જીવનમાં તારોને તારો, હું તો બની જઈશ - હું તો એક વિશ્વાસ વિના નથી તારી પાસે પહોંચવાનો રસ્તો, હૈયામાં વિશ્વાસ તારો હું ભરી દઈશ - હું તો એક થાવા જીવનમાં તો એક તારામાં, કરવું પડે જીવનમાં જે જે, જીવનમાં હું એ કરતો રહીશ - હું તો એક નડે જો વિકારોના ઉછાળા જીવનમાં રે પ્રભુ, જીવનમાં એને હું તો છોડતો રહીશ - હું તો એક રાત કે દિનને, દુઃખ કે દર્દને, જીવનમાં એક થવામાં, નડતર ઊભી કરવા ના દઈશ - હું તો એક છે એક થાવામાં માન તો મારું, જુદા રહેવામાં છે અપમાન તારું, હૈયે ભાવ હું તો આ ધરતો રહીશ - હું તો એક તારા વિનાનું સુખ હું શું કરું, તારામાં તો છે સુખ મારું જીવનમાં, હું આ અનુભવતો રહીશ - હું તો એક દુઃખશે જો માથું તારું, દુઃખશે માથું મારું, એકતામાં લીન બની, હું તો એક થઈ જઈશ - હું તો એક
https://www.youtube.com/watch?v=8-bmUFa6ccY
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
hu to ek thai jaish (2) jivanamam re prabhu taramam,
hu to ek thai jaish
bani ek to taara namamam, taara namamam re prabhu,
hu to raat thai jaish - hu to ek
karva che jivanamam taane maara re prabhu, jivanamam tarone taro,
hu to bani jaish - hu to ek
vishvas veena nathi taari paase pahonchavano rasto,
haiya maa vishvas taaro hu bhari daish - hu to ek
thava jivanamam to ek taramam, karvu paade jivanamam je,
jivanamam hu e toikarka
nisha uchhala jivanamam re prabhu,
jivanamam ene hu to chhodato rahisha - hu to ek
raat ke dinane, dukh ke dardane, jivanamam ek thavamam,
nadatara ubhi karva na daish - hu to ek
che ek thavamam mann to marum, juda rahevamam che apamana tarum,
haiye bhaav hu to a dharato rahisha - hu to ek
taara vinanum sukh hu shu karum, taara maa to che sukh marato humato jivanamhav,
anubamhav a rahisha - hu to ek
duhkhashe jo mathum tarum, duhkhashe mathum marum, ekatamam leen bani,
hu to ek thai jaish - hu to ek
|