Hymn No. 3965 | Date: 18-Jun-1992
|
|
Text Size |
 |
 |
1992-06-18
1992-06-18
1992-06-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15952
એક આ તો જગમાં, અનેક જગ વસ્યાં છે, હરેકને હરેકના જગ તો જુદાં છે
એક આ તો જગમાં, અનેક જગ વસ્યાં છે, હરેકને હરેકના જગ તો જુદાં છે સુખદુઃખની લહાળ મળતી રહે સહુને જુદી, સહુનું જગ છે જુદું જુદું દેતું રહ્યું છે એક દુઃખ કરી શકે દુઃખી એકને, ના એ બીજાને, હાલત સુખની ના કાંઈ જુદી છે એક જ ચીજ જીવનમાં સહુને, જુદીને જુદી સદા ભાસતી ભાસતી રહી છે મેળવતા રહ્યાં છે દયા અન્યની જીવનમાં, ખાવા દયા અન્યની અખાડા કરે છે છે હરેકના જગમાં સપના જુદા, જગમાં સપના સહુ જુદાને જુદા જોતાં આવે છે પ્રેમની ધારા રહી છે સરખી, સહુના જગમાં, એકસરખી વહેતીને વહેતી રહી છે છે વૃત્તિઓના ઉછાળા સહુના જગમાં સરખાં, સહુને દુઃખી કરતું એ આવ્યું છે જગમાં દ્વિધા રહી છે સહુની સરખી, સહુને દ્વિધામાં એ તો રાખતો આવે છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ek a to jagamam, anek jaag vasyam Chhe, harekane harekana jaag to judam Chhe
sukh dukh ni lahala malati rahe Sahune judi, sahunum jaag Chhe Judum Judum detum rahyu Chhe
ek dukh kari shake dukhi Ekane, na e bijane, Halata Sukhani na kai judi Chhe
ek yes chija jivanamam sahune, judine judi saad bhasati bhasati rahi che
melavata rahyam che daya anya ni jivanamam, khava daya anya ni akhada kare che
che harekana jag maa sapana juda, jag maa sapana sahu dhagine juda jota
sarakarhi premahamhi, ehahaahamhi, ehakarhi rahi che
che vrittiona uchhala sahuna jag maa sarakham, sahune dukhi kartu e avyum che
jag maa dvidha rahi che sahuni sarakhi, sahune dvidhamam e to rakhato aave che
|