Hymn No. 3967 | Date: 19-Jun-1992
|
|
Text Size |
 |
 |
1992-06-19
1992-06-19
1992-06-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15954
દુઃખ દર્દ જાગ્યું જ્યાં તારા જીવનમાં, ગોત ના મૂળ તું એનું, અન્યના જીવનમાં
દુઃખ દર્દ જાગ્યું જ્યાં તારા જીવનમાં, ગોત ના મૂળ તું એનું, અન્યના જીવનમાં થયું દુઃખી હૈયું જ્યાં તારું, શોધે શાને, મૂળ તો એનું તું અન્યના હૈયામાં જીવવું છે જીવન તારું જીવનમાં તો તારે, હટતો રહ્યો છે શાને તું મક્કમતામાં હતું જ્યાં બધું તો હાથમાં તો તારા, દીધું તેં શાને, હાથમાંથી તારા તો સરકાવી રહ્યો ગોતતો ને ગોતતો જીવનમાં મૂળ તો એનું, તું કર્મમાં ને ભાગ્યમાં તો દિલાસા સ્ત્રોત વહે છે જ્યાં એના તુજમાંને તુજમાં, મળશે કેમ કરીને એ તો અન્યમાં હતાશાને નિરાશાને દેજે તું તો હટાવી, કરવું છે દૂર દુઃખને તો જ્યાં જીવનમાં કરી છે હસ્તી તેં તો એની તો ઊભી, મિટાવી શકીશ એને તો તું ને તું હૈયામાં મેળવી શકીશ આનંદ જ્યાં હર વાતમાં, લીધું ખાલી દુઃખ કેમ તેં તો હૈયામાં છે અમૃત અને બધા તો રત્નો જીવનમાં, દોડે છે ઝેર પાછળ શાને તું જીવનમાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dukh dard jagyu jya taara jivanamam, gota na mula growth enum, Anyana jivanamam
thayum dukhi haiyu jya Tarum, shodhe shane, mula to enu growth Anyana haiya maa
jivavum Chhe JIVANA Tarum jivanamam to tare, hatato rahyo Chhe shaane growth makkamatamam
hatu jya badhu to haath maa to tara, didhu te shane, hathamanthi taara to sarakavi
rahyo gotato ne gotato jivanamam mula to enum, tu karmamam ne bhagyamam to dilasa
strota vahe che jya ena tujamanne tujamam, malashe kem kari ne e to anyamhane
hatashane to tu churashane de kari ne durahane, duhane dukhane to jya jivanamam
kari che hasti te to eni to ubhi, mitavi shakisha ene to tu ne tu haiya maa
melavi shakisha aanand jya haar vatamam, lidhu khali dukh kem te to haiya maa
che anrita ane badha to ratno jivanamam, dode che jera paachal shaane tu jivanamam
|