Hymn No. 3969 | Date: 20-Jun-1992
|
|
Text Size |
 |
 |
1992-06-20
1992-06-20
1992-06-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15956
ડગમગ્યા જીવનમાં હૈયે તો જ્યાં ભરોસા, ડગમગ્યા જીવનમાં ત્યાં તો ડગલાં
ડગમગ્યા જીવનમાં હૈયે તો જ્યાં ભરોસા, ડગમગ્યા જીવનમાં ત્યાં તો ડગલાં ડગમગી ત્યાં તો ઇમારત, તો જીવનની, ડગમગી ગયા હૈયે તો જ્યાં ભરોસા રાખવા સ્થિર જીવનમાં તો ડગલાં, રાખજે સ્થિર વિશ્વાસ તો તું પ્રભુમાં ટકશે તો જ્યાં વિશ્વાસ જ્યાં પ્રભુમાં, ડગમગશે ના ત્યારે ડગલાં તારા જીવનમાં છે સદા વિશ્વાસ તો શક્તિથી ભરેલો, એ ઘટતા આવશે શક્તિમાં તો ઘટાડા થાશે કાર્ય જીવનમાં તો પૂર્ણ, રહેશે વિશ્વાસ સદા જો યત્નો ને શક્તિમાં થાતાં નથી કાર્ય પૂર્ણ તો શક્તિ વિના, વિશ્વાસમાં તો ભર્યા ભર્યા છે સ્ત્રોત શક્તિમાં હટયા જ્યાં વિશ્વાસ જાગશે શંકા, થાય દ્વાર ખુલ્લાંને ખુલ્લાં તો સંઘર્ષના હરાઈ જાશે ત્યાં તો શાંતિ, રહી જાશે ઊભા, જીવનમાં ત્યાં તો સામસામા માગે છે વિશ્વાસ તો પાત્ર સામે, પાત્ર વિના નથી વિશ્વાસ જીવનમાં ટકવાના
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dagamagya jivanamam haiye to jya bharosa, dagamagya jivanamam tya to dagala
dagamagi tya to imarata, to jivanani, dagamagi gaya haiye to jya bharosa
rakhava sthir jivanamyam naas vagas to dagala to jivanani, jivanamyam the praghum dagas dagalam, jivanamyam, vagas dagas dagalam, rakhaumyam, praghum dagaram to
dagalam, rakha jivanamam
che saad vishvas to shaktithi bharelo, e ghatata aavashe shaktimam to ghatada
thashe karya jivanamam to purna, raheshe vishvas saad jo yatno ne shaktimam
thata nathi karya purna to shakti shaya shaya shaya shaya shaya vina, vishara bam to shakti vina, vishamisha, visharvasa, shakti vina,
visharvas khullanne khulla to sangharshana
harai jaashe tya to shanti, rahi jaashe ubha, jivanamam tya to samasama
mage che vishvas to patra same, patra veena nathi vishvas jivanamam takavana
|