Hymn No. 3971 | Date: 21-Jun-1992
|
|
Text Size |
 |
 |
હે જગજનની માતા, છે તું તો શક્તિ મારી, રહ્યા છીએ ઊભા અમે, દ્વાર તારા ખટખટાવતા
He Jagajanani Maata, Che Tu To Shakti Maari, Rahya Chie Ubhaa Ame, Dwaar Taara Khatkhatavata
પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)
1992-06-21
1992-06-21
1992-06-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15958
હે જગજનની માતા, છે તું તો શક્તિ મારી, રહ્યા છીએ ઊભા અમે, દ્વાર તારા ખટખટાવતા
હે જગજનની માતા, છે તું તો શક્તિ મારી, રહ્યા છીએ ઊભા અમે, દ્વાર તારા ખટખટાવતા દેજે હવે તું અમારા કાજે રે, ખોલી દેજે તારા એના સ્ત્રોતમાં અમને તો નહાવા રહ્યા છીએ સદા અમે તો જીવનમાં, શક્તિ તો ઘટાડતા ને ઘટાડતા રહે છે વહેતાં સ્ત્રોત જગમાં, એના તો તારા, કરી કૃપા દેજે એની પાસ તો પહોંચવા ના રૂપ, ના આકાર છે એના, તોયે જીવનમાં, કણકણમાં અનુભવ એના તો થાતાં હાલે પાંદડું તો જીવનમાં, થાયે ના કાર્ય કોઈ જીવનમાં, તારી તો શક્તિ વિના રહ્યા છો ચલાવી જગને તો તમે, કરી ઇચ્છા, ભરી શક્તિ, હે શક્તિના દાતા નથી સ્થાન જગમાં તો એવું કોઈ તો ખાલી, તારી શક્તિના કિરણ ના પહોંચતા છે હૈયું તો તારા આભારથી ભર્યું, નત મસ્તકે પ્રણામ તને અમે તો કરતા રહ્યાં ભલે ભટકતા અમે તો અજ્ઞાને, કાઢ હવે બહાર એમાંથી, દઈ શક્તિ પ્રકાશની
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
he jagajanani mata, Chhe tu to shakti mari, rahya chhie ubha ame, dwaar taara khatakhatavata
deje have growth Amara kaaje re, Kholi deje taara ena strotamam amane to nahava
rahya chhie saad ame to jivanamam, shakti to ghatadata ne ghatadata
rahe Chhe vahetam strota jag maa , ena to tara, kari kripa deje eni paas to pahonchava
na rupa, na akara che ena, toye jivanamam, kanakanamam anubhava ena to thata
hale pandadum to jivanamam, thaye na karya koi jivanamya chho jag ne to shakti veena
rah, kari ichchha, bhari shakti, he shaktina daata
nathi sthana jag maa to evu koi to khali, taari shaktina kirana na pahonchata
che haiyu to taara abharathi bharyum, nata mastake pranama taane ame to karta
rahyam bhale bhatakata ame to ajnane, kadha have bahaar emanthi, dai shakti prakashani
|