Hymn No. 3972 | Date: 21-Jun-1992
|
|
Text Size |
 |
 |
1992-06-21
1992-06-21
1992-06-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15959
રહેવા ના દેતો, રાખતો ના કોમળ તું એટલો, મને જીવનમાં રે પ્રભુ
રહેવા ના દેતો, રાખતો ના કોમળ તું એટલો, મને જીવનમાં રે પ્રભુ કે જગ મને (2) જીવનમાં પગ નીચે, કચડતુંને કચડતું રહે બનવા ના દેતો, ને રાખતો ના કઠોર એટલો રે જીવનમાં, તું મને રે પ્રભુ કે કોઈ હૈયાંની કરુણ ચીસ, મારા હૈયાંને સ્પર્શી ના શકે રાખતાં ના, ને રહેવા દેતો ના, જીવન મારું કાંટાંથી એટલું ભર્યું ભર્યું રે પ્રભુ કે આવતા પાસે મારી, વાગે એને કે મને, એ વાગતું ને વાગતું રહે ભરતો ના, કે ભરી દેતો ના, મુસીબતો એટલી મારા જીવનમાં રે પ્રભુ કે જગ તો જીવનમાં વિશ્વાસ ના રાખે, કે વિશ્વાસ મારો તૂટે વ્યસ્તને વ્યસ્ત રાખતો ના, એટલો જીવનમાં, તો મને રે પ્રભુ મને જીવનમાં કોઈ ભાવ ને વિચાર તારો ના આવે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
raheva na deto, rakhato na komala tu etalo, mane jivanamam re prabhu
ke jaag mane (2) jivanamam pag niche, kachadatunne kachadatum rahe
banava na deto, ne rakhato na kathora etalo re jivanamam, tu mane re prabhu
ke koi haiyanni karuna haiyanne sparshi na shake
rakhatam na, ne raheva deto na, JIVANA maaru kantanthi etalum bharyu bharyum re prabhu
ke aavata paase mari, vague ene ke mane, e vagatum ne vagatum rahe
bharato na ke bhari deto na, musibato etali maara jivanamam re prabhu
ke jaag to jivanamam vishvas na rakhe, ke vishvas maaro tute
vyastane vyasta rakhato na, etalo jivanamam, to mane re prabhu
mane jivanamam koi bhaav ne vichaar taaro na aave
|