Hymn No. 107 | Date: 04-Jan-1985
|
|
Text Size |
 |
 |
1985-01-04
1985-01-04
1985-01-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1596
મારા હૈયા કેરું દુઃખ, માડી કહ્યું નવ કહેવાય
મારા હૈયા કેરું દુઃખ, માડી કહ્યું નવ કહેવાય તારા વિયોગ કેરું દુઃખ, હવે સહ્યું નવ સહેવાય રાત દિવસ માડી મારો, સમય વીત્યો નવ જાય ભોજન કેરાં સ્વાદ માડી, હવે લૂખાં વરતાય ચિત્ત નથી રહ્યું હાથ મારું, તારી પાસે દોડી જાય તારા અનુપમ રૂપમાં મોહાયું, હવે એ બીજે નવ જાય મારા હૈયા કેરા ભાવમાં માડી, તારા ભાવો ભરાય મારી આંખોમાં તારા વિયોગનાં આંસુઓ છલકાય મારી આંખડીમાં તારી, અનુપમ મૂર્તિ સમાય દૃષ્ટિ પડતી જ્યાં જ્યાં મારી, તારી ઝલક વરતાય તારી માયામાં પણ માડી, તારું સ્વરૂપ દેખાય તારા દર્શનના અભિલાષી આ બાળને સંભાળ
https://www.youtube.com/watch?v=BgpbRTFXVns
Satguru Shri Devendra Ghia (Kaka)
મારા હૈયા કેરું દુઃખ, માડી કહ્યું નવ કહેવાય તારા વિયોગ કેરું દુઃખ, હવે સહ્યું નવ સહેવાય રાત દિવસ માડી મારો, સમય વીત્યો નવ જાય ભોજન કેરાં સ્વાદ માડી, હવે લૂખાં વરતાય ચિત્ત નથી રહ્યું હાથ મારું, તારી પાસે દોડી જાય તારા અનુપમ રૂપમાં મોહાયું, હવે એ બીજે નવ જાય મારા હૈયા કેરા ભાવમાં માડી, તારા ભાવો ભરાય મારી આંખોમાં તારા વિયોગનાં આંસુઓ છલકાય મારી આંખડીમાં તારી, અનુપમ મૂર્તિ સમાય દૃષ્ટિ પડતી જ્યાં જ્યાં મારી, તારી ઝલક વરતાય તારી માયામાં પણ માડી, તારું સ્વરૂપ દેખાય તારા દર્શનના અભિલાષી આ બાળને સંભાળ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
maara haiya keru duhkha, maadi kahyu nav kahevaya
taara viyoga keru duhkha, have sahyum nav sahevaya
raat divas maadi maro, samay vityo nav jaay
bhojan keram swadh maadi, have lukham varataay
chitt nathi rahyu haath marum, taari paase dodi jaay
taara anupam rupamam mohayum, have e bije nav jaay
maara haiya kera bhaav maa maadi, taara bhavo bharaya
maari aankho maa taara viyoganam ansuo chhalakaya
maari ankhadimam tari, anupam murti samay
drishti padati jya jyam mari, taari jalaka varataay
taari maya maa pan maadi, taaru swaroop dekhaay
taara darshanana abhilashi a baalne sambhala
Explanation in English
Here Kaka (Satguru Devendra Ghia) is talking about the condition of his heart.
I am unable to express the agony I experience. Separation from you, O Divine, is unbearable.
Day or night the time does not seem to move ahead.
The taste of the food is no longer enjoyable.
My attention is out of my control and goes on drifting to you, O Divine.
It is fascinated by your incomparable charm and does not want to go anywhere else.
My heart is overflowing with devotion for you.
My eyes are bursting with tears because of separation from you.
Wherever I look, including your divine play, I see only you O Mother Divine.
Take care of this child whose aspiration is only to see you, O Mother Divine.
|