1992-06-22
1992-06-22
1992-06-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15962
અહંભર્યું માથું, ને વેરભર્યું હૈયું, જગમાં નથી ક્યાંય તો સમાતું

કપટભર્યું મન ને સ્વાર્થભર્યું હૈયું, રહે જીવનમાં તો સદાયે ગંધાતું
પ્રેમભર્યું હૈયું ને ક્ષમાભર્યું દિલ, રહે જગ તો સદા એને આવકારતું
ફરતા ને ફરતા વિચારો જીવનમાં, રહે જીવનમાં મુસીબતો ઊભી કરતું
આવ્યા જે જગમાં, જાશે એ જગમાંથી, જગમાં સહુ કોઈ આ તો જાણતું
રહે ડૂબ્યા ને ડૂબ્યા, સહુ તો એમાં, રહે ફરિયાદ સહુ તોય તો કરતું
જોઈએ જગમાં તો સહુને બધું, રહ્યું છે સહુ જગમાં માગતું ને માગતું
છે મુશ્કેલ, સમજી, છોડી દે જે યત્નો, ના કાંઈ જીવનમાં એ પામતું
લેવું છે સહુએ, દેવું ના કોઈએ, જગમાં બાકાત ના આમાં કોઈ રહેતું
દેતો રહે જગમાં, એક તો પ્રભુ, સહુ કોઈ જીવનમાં તો આ વીસરતું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ahaṁbharyuṁ māthuṁ, nē vērabharyuṁ haiyuṁ, jagamāṁ nathī kyāṁya tō samātuṁ
kapaṭabharyuṁ mana nē svārthabharyuṁ haiyuṁ, rahē jīvanamāṁ tō sadāyē gaṁdhātuṁ
prēmabharyuṁ haiyuṁ nē kṣamābharyuṁ dila, rahē jaga tō sadā ēnē āvakāratuṁ
pharatā nē pharatā vicārō jīvanamāṁ, rahē jīvanamāṁ musībatō ūbhī karatuṁ
āvyā jē jagamāṁ, jāśē ē jagamāṁthī, jagamāṁ sahu kōī ā tō jāṇatuṁ
rahē ḍūbyā nē ḍūbyā, sahu tō ēmāṁ, rahē phariyāda sahu tōya tō karatuṁ
jōīē jagamāṁ tō sahunē badhuṁ, rahyuṁ chē sahu jagamāṁ māgatuṁ nē māgatuṁ
chē muśkēla, samajī, chōḍī dē jē yatnō, nā kāṁī jīvanamāṁ ē pāmatuṁ
lēvuṁ chē sahuē, dēvuṁ nā kōīē, jagamāṁ bākāta nā āmāṁ kōī rahētuṁ
dētō rahē jagamāṁ, ēka tō prabhu, sahu kōī jīvanamāṁ tō ā vīsaratuṁ
|