Hymn No. 3981 | Date: 23-Jun-1992
|
|
Text Size |
 |
 |
1992-06-23
1992-06-23
1992-06-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15968
ક્રોધ જીવનમાં તો, કદીને કદી, જાગશે ને જાગશે
ક્રોધ જીવનમાં તો, કદીને કદી, જાગશે ને જાગશે રહેશે કે જાશે એ જો કાબૂ બહાર, ઉત્પાત એ તો મચાવશે ને મચાવશે ઇર્ષ્યા જીવનમાં તો કદીને કદી, એ જાગશેને જાગશે - રહેશે... અહં સહુના જીવનમાં તો, ક્યારે ને ક્યારે જાગેને જાગે - રહેશે... શંકા, કુશંકા જીવનમાં તો, ક્યારેને ક્યારે ઊભી તો થાયે - રહેશે... રાતભર નીંદર જો ન આવે, થાક એનો તો લાગશેને લાગશે - રહેશે... ચિંતા તો જીવનમાં, સદા જાગેને જાગે, જાગેને જાગે - રહેશે... લાગણીના પૂર જીવનમાં તો, ક્યારે ને ક્યારે, આવે ને આવે - રહેશે... વિચારોને વિચારો જીવનમાં સદા, જાગે ને આવે ને આવે - રહેશે... લોભ લાલચની તાણ જીવનમાં સદા, જાગે ને આવે ને આવે - રહેશે...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
krodh jivanamam to, kadine kadi, jagashe ne jagashe
raheshe ke jaashe e jo kabu bahara, utpaat e to machavashe ne machavashe
irshya jivanamam to kadine kadi, e jagashene jagashe - rahesheyare ...
ahe kabu jivanam ne, ...
shanka, kushanka jivanamam to, kyarene kyare ubhi to thaye - raheshe ...
ratabhara nindar jo na ave, thaak eno to lagashene lagashe - raheshe ...
chinta to jivanamam, saad hunt, hunt - raheshe ...
laganina pura jivanamam to, kyare ne kyare, aave ne aave - raheshe ...
vicharone vicharo jivanamam sada, jaage ne aave ne aave - raheshe ...
lobh lalachani tana jivanamam sada, jaage ne aave ne aave - raheshe ...
|