Hymn No. 3983 | Date: 24-Jun-1992
|
|
Text Size |
 |
 |
1992-06-24
1992-06-24
1992-06-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15970
થાવું છે જગમાં જ્યાં મારે તો તારું, છે મારે તો જ્યાં તારામાં તો સમાવું
થાવું છે જગમાં જ્યાં મારે તો તારું, છે મારે તો જ્યાં તારામાં તો સમાવું કહી દે એકવાર તો તું માડી મારી, જીવનમાં મારે તો શું કરવું છોડીશ જીવનમાં તો, ગમશે ના જે તને, ભલે પડે જીવનમાં એ તો છોડવું તારા વિનાના, કરવા નથી વિચારો બીજા, નથી બીજું કાંઈ મારે વિચારવું નથી જાણતો હું પાત્ર છું કેવો, જીવનમાં તારો પાત્ર છે, મારે તો બનવું તારા વિના તો છે જીવન તો સૂનું, માયા ને જીવનમાં મારે તો છે શું કરવું છે સાથે તો તું, રહેશે સાથેને સાથે તું, વિશ્વાસ શાને હું તો ગુમાવું દિલમાં વસી છે જ્યાં તો તું, મનમાં રહી છે તું ને તું, પડશે તારે આ સ્વીકારવું છે બધું તો તારું, નથી કાંઈ તો મારું, જીવન તો ક્યાં સુધી સહન કરવું દયા ખાતી ના તું મારી, ગણાશે એ તારી, કહે મારે હવે બીજું તો શું કરવું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
thavu che jag maa jya maare to tarum, che maare to jya taara maa to samavum
kahi de ekavara to tu maadi mari, jivanamam maare to shu karvu
chhodish jivanamam to, gamashe na je tane, bhale paade jivanamam
taara vathinija, karav nathinija , nathi biju kai maare vicharavum
nathi janato hu patra chu kevo, jivanamam taaro patra chhe, maare to banavu
taara veena to che jivan to sunum, maya ne jivanamam maare to che shu karvu
che saathe to tumane, raheshe sathene satvasa tumane to gumavum
dil maa vasi che jya to tum, mann maa rahi che tu ne tum, padashe taare a svikaravum
che badhu to tarum, nathi kai to marum, jivan to kya sudhi sahan karvu
daya khati na tu mari, ganashe e tari, kahe maare have biju to shu karvu
|