Hymn No. 3985 | Date: 25-Jun-1992
|
|
Text Size |
 |
 |
1992-06-25
1992-06-25
1992-06-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15972
કરવા ગોટાળા જીવનમાં તો ઊભા, નીરખતા રહેવું એને ઊભા ઊભા
કરવા ગોટાળા જીવનમાં તો ઊભા, નીરખતા રહેવું એને ઊભા ઊભા, બુદ્ધિમતા એમાં તો ક્યાં છે (2) કરવા રસ્તા બંધ બધા જીવનમાં, નીકળવું એને તો ખોલવા - બુદ્ધિમતા... લડતા રહેવું જીવનમાં તો સાથીદારો સાથ, ગોતવા તો સાથ એના - બુદ્ધિમતા... લેવા છે તરવાના લહાવા, રહેવું જોતાં કિનારે તો ઊભા ઊભા - બુદ્ધિમતા... નજર સામે નાચ ચાલે માયાના, પધરાવીએ એને જો હૈયામાં - બુદ્ધિમતા ... બાંધી બંધન ખુદ, રહેવું બનતાને બનતા લાચાર તો એમાં - બુદ્ધિમતા... છોડવા યત્નો સુખના, રહેવું જીવનમાં તો દુઃખને વાગોળતા - બુદ્ધિમતા... છોડવા ના જીવનમાં ખોટા લાગણીવેડા, અટકે ના એની ધારા - બુદ્ધિમતા... જગની દોલત કરવા ભેગી, ગુમાવી હૈયાની દોલતના ખજાના - બુદ્ધિમતા...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
karva gotala jivanamam to ubha, nirakhata rahevu ene ubha ubha,
buddhimata ema to kya che (2)
karva rasta bandh badha jivanamam, nikalavum ene to kholava - buddhimata ...
ladata rahevu jivanamam to sathidaro - sathaimata ... gota to sathaatha ... .
leva che taravana lahava, rahevu jota kinare to ubha ubha - buddhimata ...
najar same nacha chale mayana, padharavie ene jo haiya maa - buddhimata ...
bandhi bandhan khuda, rahevu banatane banta lachara to ema - buddhimana ...
chhodva , rahevu jivanamam to duhkh ne vagolata - buddhimata ...
chhodva na jivanamam khota laganiveda, atake na eni dhara - buddhimata ...
jag ni dolata karva bhegi, gumavi haiyani dolatana khajana - buddhimata ...
|
|