Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 109 | Date: 10-Jan-1985
બિંદુ સરોવરમાં ભળી, અંતે સરોવર બની જાય
Biṁdu sarōvaramāṁ bhalī, aṁtē sarōvara banī jāya

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 109 | Date: 10-Jan-1985

બિંદુ સરોવરમાં ભળી, અંતે સરોવર બની જાય

  No Audio

biṁdu sarōvaramāṁ bhalī, aṁtē sarōvara banī jāya

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1985-01-10 1985-01-10 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1598 બિંદુ સરોવરમાં ભળી, અંતે સરોવર બની જાય બિંદુ સરોવરમાં ભળી, અંતે સરોવર બની જાય

આત્મા પ્રભુમાં મળી, પ્રભુ સ્વરૂપ બની જાય

શુદ્ધ સ્વરૂપમાં ભળવા, શુદ્ધ થવા રહેજો તૈયાર

વિકારો ત્યજવા હંમેશાં, રહેજો સદા તૈયાર

પ્રેમ એનો પામવા, હૈયું શુદ્ધ કરજો સદાય

વેર વાસના ત્યજીને, નમ્ર બની રહેજો સદાય

ભિન્નતા એનાં સ્વરૂપોમાં, હૈયે કદી નવ ધરજો

એકતા એનામાં કેળવવા, સદાય આટલું કરજો

એની લીલાના એક ભાગ છીએ, યોગ્ય ભાગ ભજવજો

એના રાજીમાં રાજી રહી, કર્મો સદા આચરજો

વહેલું યા મોડું, અંતે એની પાસે પહોંચવાનું છે આપણે

મિલનના અનોખા ભાવો ભરજો હૈયે, એના કારણે

રમત રમી રહ્યો છે કરતાર, સદા આપણી સાથે

રમતમાં સહભાગી બનીને, આનંદ લૂંટજો એની સાથે
View Original Increase Font Decrease Font


બિંદુ સરોવરમાં ભળી, અંતે સરોવર બની જાય

આત્મા પ્રભુમાં મળી, પ્રભુ સ્વરૂપ બની જાય

શુદ્ધ સ્વરૂપમાં ભળવા, શુદ્ધ થવા રહેજો તૈયાર

વિકારો ત્યજવા હંમેશાં, રહેજો સદા તૈયાર

પ્રેમ એનો પામવા, હૈયું શુદ્ધ કરજો સદાય

વેર વાસના ત્યજીને, નમ્ર બની રહેજો સદાય

ભિન્નતા એનાં સ્વરૂપોમાં, હૈયે કદી નવ ધરજો

એકતા એનામાં કેળવવા, સદાય આટલું કરજો

એની લીલાના એક ભાગ છીએ, યોગ્ય ભાગ ભજવજો

એના રાજીમાં રાજી રહી, કર્મો સદા આચરજો

વહેલું યા મોડું, અંતે એની પાસે પહોંચવાનું છે આપણે

મિલનના અનોખા ભાવો ભરજો હૈયે, એના કારણે

રમત રમી રહ્યો છે કરતાર, સદા આપણી સાથે

રમતમાં સહભાગી બનીને, આનંદ લૂંટજો એની સાથે




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

biṁdu sarōvaramāṁ bhalī, aṁtē sarōvara banī jāya

ātmā prabhumāṁ malī, prabhu svarūpa banī jāya

śuddha svarūpamāṁ bhalavā, śuddha thavā rahējō taiyāra

vikārō tyajavā haṁmēśāṁ, rahējō sadā taiyāra

prēma ēnō pāmavā, haiyuṁ śuddha karajō sadāya

vēra vāsanā tyajīnē, namra banī rahējō sadāya

bhinnatā ēnāṁ svarūpōmāṁ, haiyē kadī nava dharajō

ēkatā ēnāmāṁ kēlavavā, sadāya āṭaluṁ karajō

ēnī līlānā ēka bhāga chīē, yōgya bhāga bhajavajō

ēnā rājīmāṁ rājī rahī, karmō sadā ācarajō

vahēluṁ yā mōḍuṁ, aṁtē ēnī pāsē pahōṁcavānuṁ chē āpaṇē

milananā anōkhā bhāvō bharajō haiyē, ēnā kāraṇē

ramata ramī rahyō chē karatāra, sadā āpaṇī sāthē

ramatamāṁ sahabhāgī banīnē, ānaṁda lūṁṭajō ēnī sāthē
English Explanation: Increase Font Decrease Font


Here Kaka explains how eventually we all (souls) are going to merge with the Supreme. But in order to merge with the Supreme you will have to make the following efforts.

When a drop of water falls into the ocean, it merges with the ocean and becomes the ocean itself.

Just like that, when the soul unites with the Supreme, it becomes the Supreme itself.

But to merge with that pure form, you will have to purify yourself.

Be ready to forsake all your corrupt ways.

Make your heart pure forever to achieve his love.

Give up on hate and lust, always be respectful and humble.

Never see differentiation in Divine’s many different forms.

In order to merge with the Divine, make sure to stay on this path.

We are part of the Divine’s play. Make sure to play your part appropriately.

Base your action in knowing that your happiness lies in Divine’s happiness.

Remember that now or later, at some point we are going to merge with the Divine.

Fill the unique feelings of oneness in your heart.

Divine plays games with us at all times, become part of his game, and enjoy his game.
Scan Image

Gujarati Bhajan no. 109 by Satguru Devendra Ghia - Kaka
First...109110111...Last