Hymn No. 3998 | Date: 30-Jun-1992
|
|
Text Size |
 |
 |
1992-06-30
1992-06-30
1992-06-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15985
અધૂરા રહ્યા, અધૂરા રહ્યા સ્વપ્નો જીવનમાં, કંઈક તો અધૂરા રહ્યા
અધૂરા રહ્યા, અધૂરા રહ્યા સ્વપ્નો જીવનમાં, કંઈક તો અધૂરા રહ્યા પૂરાં ના થયા, પૂરાં ના થયા સ્વપ્નો જીવનમાં, કંઈક તો પૂરા ના થયા સુખચેનના સ્વપ્નો, હૈયે જાગી ગયા, પૂરા એ તો ના થયા, એ ના થયા નીત નવા જાગ્યા એ તો જીવનમાં, જાગતાને જાગતા, એ તો રહ્યા સુખદુઃખના અનુભવ ના સ્થાપી એમાં રહ્યા, અનુભવ તોયે એ દેતા રહ્યા ક્યાંને ક્યાં એ પહોંચાડી ગયા, તાળા જલદી એના તોયે ના મળ્યા સૃષ્ટિના સર્જનની અંદર, નવી નવી સૃષ્ટિનું સર્જન એ તો કરતા રહ્યા ના રુકાવટ, ના જરૂર પડે એમાં એને કોઈની, એ તો ઊભા થાતાંને થાતા રહ્યા કદી કદી દઈ ગયા એ તો તાજગી, કદી એ તો આંસુઓ વહેડાવી ગયા રહી સૃષ્ટિ એ તો જુદી ને જુદી, આ સૃષ્ટિ સાથે મેળ ના એના ખાતા રહ્યા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
adhura rahya, adhura rahya svapno jivanamam, kaik to adhura rahya
puram na thaya, puram na thaay svapno jivanamam, kaik to pura na thaay
sukhachenana svapno, haiye jaagi gaya, pura e to na thamaya, e na thaay
nita to nav jagya e, jagatane jagata, e to rahya
sukhaduhkhana anubhava na sthapi ema rahya, anubhava toye e deta rahya
kyanne kya e pahonchadi gaya, taal jaladi ena toye na mrishtina
sarjanani
andara, na jarata emara ramah srisht eninum sjana koini, e to ubha thatanne thaata rahya
kadi kadi dai gaya e to tajagi, kadi e to ansuo vahedavi gaya
rahi srishti e to judi ne judi, a srishti saathe mel na ena khata rahya
|