Hymn No. 4000 | Date: 01-Jul-1992
|
|
Text Size |
 |
 |
1992-07-01
1992-07-01
1992-07-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15987
સહુના અંતરમાં તો માડી, રાસ ગરબા રમવા ત્યાં તો રમે છે
સહુના અંતરમાં તો માડી, રાસ ગરબા રમવા ત્યાં તો રમે છે ઢોલનગારા ત્યાં તો વાગે છે, વળી શરણાઈના સૂર ત્યાં ગાજે છે - રાસ ગરબા... બેતાલ વૃત્તિઓ તો જ્યાં, તાલમાં તો તાલ દેવા તો લાગે છે - રાસ ગરબા ... શક્તિને શક્તિભરી વૃત્તિઓ, સદા ત્યાં તો રંગે રમે છે - રાસ ગરબા... કદી શોર બકોર ત્યાં તો જાગે છે, કદી શાંતિના રણકાર સંભળાયે છે - રાસ ગરબા ... આતમરામ સદા, એમાં ઝૂમતોને ઝૂમતો, રમતોને રમતો રહે છે - રાસ ગરબા ... નિતનવા રૂપે ને નિત નવા તાલે, વૃત્તિઓ સાથે રાસ ત્યાં રમાયે છે - રાસ ગરબા... રમાતિં રહે જ્યાં એ તાલમાં, ત્યાં આનંદને આનંદ તો રેલાયે છે - રાસ ગરબા... વિકારોના ઢોલ નગારા જ્યાં ત્યાં વાગે, રણકાર શાંતિના ના સંભળાય છે - રાસ ગરબા... છે રાસ એ અનોખા, રમાય અનોખા, દખલ બીજાની ના ત્યાં વરતાય છે - રાસ ગરબા...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sahuna antar maa to maadi, raas garaba ramava tya to rame che
dholanagara tya to vague chhe, vaali sharanaina sur tya gaaje che - raas garaba ...
betal vrittio to jyam, talamam to taal deva to laage che - raas garaba ...
shaktine shaktibhari vrittio, saad tya to range rame che - raas garaba ...
kadi shora bakora tya to jaage chhe, kadi shantina rankaar sambhalaye che - raas garaba ...
atamarama sada, ema jumatone jumato, ramatone ramato rahe che - raas garaba ...
nitanava roope ne nita nav tale, vrittio saathe raas tya ramaye che - raas garaba ...
ramatim rahe jya e talamam, tya anandane aanand to relaye che - raas garaba ...
vikaaro na dhola nagara jya tya vague, rankaar shantina na sambhalaya raas garaba ...
che raas e anokha, ramaya anokha, dakhala bijani na tya varataay che - raas garaba ...
|