Hymn No. 4002 | Date: 02-Jul-1992
|
|
Text Size |
 |
 |
1992-07-02
1992-07-02
1992-07-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15989
નથી નીકળવું બહાર મારે રે માડી, તારા પ્રેમના દરિયામાં મારે ડૂબવું છે
નથી નીકળવું બહાર મારે રે માડી, તારા પ્રેમના દરિયામાં મારે ડૂબવું છે અટકાવે જે મને, મળતાં તો તને, જીવનમાં મેળવીને એને, મારે શું કરવું છે ઇચ્છા મારી સમાવીને તો તુજમાં, તુજ ઇચ્છાને આધીન મારે તો રહેવું છે મેળવવાને મેળવવામાં જગમાં વધુ, તુજ નજરમાંથી મારે ના હટી જાવું છે તારા દર્શન કરવા જીવનમાં રે માડી, જે કરવું પડે, મારે એ તો કરવું છે તને કરવા જીવનમાં રાજી રે માડી, જીવનમાં, જીવનભર મારે તો મથવું છે રહેવું છે લીન બનીને તો તુજમાં, બીજું બધું જીવનમાં મારે તો ભૂલવું છે તારા પ્રેમ વિના જીવનને તો શું કરવું, તારે પ્રેમથી હૈયું મારે મારું તો ભરવું છે નાહી નાહી તારા પ્રેમમાં રે માડી, જીવનમાં તારા પ્રેમમય મારે તો બનવું છે મોહ માયામાંથી બહાર નીકળીને રે માડી, જીવનમાં એમાંથી તો છૂટવું છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
nathi nikalavum Bahara maare re maadi taara Premana dariyamam maare dubavum Chhe
atakave depending mane, malta to tane, jivanamam melavine ene, maare shu karvu Chhe
ichchha maari samavine to tujamam, tujh ichchhane adhina maare to rahevu Chhe
melavavane melavavamam jag maa Vadhu, tujh najaramanthi maare na hati javu Chhe
taara darshan Karava jivanamam re maadi depending karvu pade, maare e to karvu Chhe
taane Karava jivanamam raji re maadi, jivanamam, jivanabhara maare to mathavum Chhe
rahevu Chhe leen Banine to tujamam, biju badhu jivanamam maare to bhulavum Chhe
taara prem veena jivanane to shu karavum, taare prem thi haiyu maare maaru to bharavum che
nahi nahi taara prem maa re maadi, jivanamam taara premamaya maare to banavu che
moh maya maa thi bahaar nikaline re maadi, jivanamam ema thi to chhutavum che
|