Hymn No. 4010 | Date: 04-Jul-1992
|
|
Text Size |
 |
 |
1992-07-04
1992-07-04
1992-07-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15997
ગુણે ગુણે તો છે તું ગુણવંતી, ગુણે ગુણે તો તું જગમાં પૂજાતી
ગુણે ગુણે તો છે તું ગુણવંતી, ગુણે ગુણે તો તું જગમાં પૂજાતી હે જગજનની, આરતી તારી તો, જગમાં તો નિત્ય થાતી હૈયે હૈયે તો છે ધડકન તારી, રહે જગને સદા તો તું સંભાળતી - હે જગજનની... પ્રેમે પ્રેમે રહે જગમાં, સહુને તો તું સદા સમાવતીને સમાવતી - હે જગજનની... જગમાં અણુએ અણુમાં ને કણેકણમાં, તારી શક્તિ છે વ્યાપી - હે જગજનની... ના કોઈ દુશ્મન, ના કોઈ મિત્ર તો તારા, અંતરમાં સહુના સદા તું વસતી - હે જગજનની ... રોકી ના શકે જગમાં કોઈ તો તને, જ્યાં સર્વ સમર્થ તું તો કહેવાતી - હે જગજનની... પુણ્યશાળીના પુણ્યને, ભાવિકોના ભાવને, જગમાં દાદ સદા તું તો દેતી - હે જગજનની... તારી ઇચ્છા વિના જગમાં ના પાંદડું હલે, તું તો ભક્તોને આધીન રહેતી - હે જગજનની... તને પામવા ને જગમાં હૈયે સહુના, ઇચ્છા સદા આ તો રહેતી - હે જગજનની...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
gune gune to che tu gunavanti, gune gune to tu jag maa pujati
he jagajanani, arati taari to, jag maa to nitya thati
haiye haiye to che dhadakana tari, rahe jag ne saad to tu sambhalati - he jagajanani ...
preme preme rahe toagamam, sahune tu saad samavatine samavati - he jagajanani ...
jag maa anue anumam ne kanekanamam, taari shakti che vyapi - he jagajanani ...
na koi dushmana, na koi mitra to tara, antar maa sahuna saad tu vasati - he jagajanani ...
roki na shake jag maa koi to tane, jya sarva samartha tu to kahevati - he jagajanani ...
punyashalina punyane, bhavikona bhavane, jag maa dada saad tu to deti - he jagajanani ...
taari ichchha veena jag maa na pandadum hale adhina, tu to bhaktahetone jagajanani ...
taane paamva ne jag maa haiye sahuna, ichchha saad a to raheti - he jagajanani ...
|