Hymn No. 4029 | Date: 12-Jul-1992
|
|
Text Size |
 |
 |
1992-07-12
1992-07-12
1992-07-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16016
થાતું ને થાતું રહે પ્રભુના રાજમાં તો બધું, પ્રભુના રાજમાં રહે તો થાતું બધું
થાતું ને થાતું રહે પ્રભુના રાજમાં તો બધું, પ્રભુના રાજમાં રહે તો થાતું બધું નથી સંતોષ હૈયે તો સહુના, પ્રભુના રાજમાં જગાવી અસંતોષ, દુઃખ હૈયે એનું કેમ ધર્યું રોકવા રસ્તા બીજાએ તારી પ્રગતિના, મોઢું તારું જીવનમાં ત્યારે કેમ બગડયું રોકી રહ્યો છે દ્વાર તારા તું જ્યાં પ્રગતિના, ધ્યાન તારું કેમ એના પર તો ના પડયું બગાડી નથી શક્તા અન્ય તો જેટલું તારું, રહ્યું છે તારાથીને તારાથી વધુ તો બગડતું છે હાથમાં તારા તો સુધારવું બધું, અન્ય માટે રાહ જોઈ શાને તારે બેસવું પડયું છે શું તું એકલો કે અન્યની, શક્તિના આધારે પડે છે તારે તો જીવવું લઈશ આધાર આવા ક્યાં સુધી તું જીવનમાં, અસક્ત ક્યાં સુધી છે તારે તો રહેવું મન, બુદ્ધિ ને ભાવોનું છે તારી પાસે તો જીવનમાં, વહેતું ને વહેતું તો ઝરણું કરી નિર્મળ એને, થઈ નિર્મળ એમાં, પડશે એની સાથેને સાથે તો રહેવું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
thaatu ne thaatu rahe prabhu na rajamam to badhum, prabhu na rajamam rahe to thaatu badhu
nathi santosha Haiye to sahuna, prabhu na rajamam jagavi asantosha, dukh Haiye enu Kema dharyu
Rokava rasta bijae taari pragatina, modhum Tarum jivanamam tyare Kema bagadayum
roki rahyo Chhe dwaar taara growth jya pragatina, dhyaan taaru kem ena paar to na padyu
bagadi nathi shakta anya to jetalum tarum, rahyu che tarathine tarathi vadhu to bagadatum
che haath maa taara to sudharavum badhum, anya maate raah joi shaane taare besavum padyu
che ke shu tu ekalo, paade che taare to jivavum
laish aadhaar ava kya sudhi tu jivanamam, asakta kya sudhi che taare to rahevu
mana, buddhi ne bhavonum che taari paase to jivanamam, vahetum ne vahetum to jaranum
kari nirmal ene, thai nirmal emam, padashe eni sathene saathe to rahevu
|