Hymn No. 4034 | Date: 14-Jul-1992
|
|
Text Size |
 |
 |
1992-07-14
1992-07-14
1992-07-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16021
જીવન તો, સહુ જીવતા ને જીવતા જાય છે (2)
જીવન તો, સહુ જીવતા ને જીવતા જાય છે (2) જીવન તો જીવતા ને જીવતાં જાય છે, ફરિયાદ કરતા ને કરતા જાય છે છે અસંતોષ તો સહુના હૈયે તો જલતાં, જલતા ને જલતા એમાં જાય છે દુઃખે દુઃખે દુઃખી થાતાં દુઃખમાં તો, રડતાં ને રડતાં જાય છે થાય ના સહન તો જીવનમાં, તોયે સહન કરતા ને કરતા જાય છે મળવું છે તો જીવનમાં, મળી ના શકે એને, અન્યને તો મળતાં ને મળતાં જાય છે પડે ચલાવી લેવું જીવનમાં તો ઘણું, ચલાવતાં ને ચલાવતાં જાય છે નડે શરમ જીવનમાં તો કોઈની, શરમ ને શરમમાં, મરતાં ને મરતાં જાય છે કરવું શું રહી અનિર્ણિત તો એમાં, રખડતાં ને રખડતાં જાય છે પહોંચવું ને પહોંચવું છે તો પ્રભુ પાસે, બીજે પહોંચતા ને પહોંચતા જાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jivan to, sahu jivata ne jivata jaay che (2)
jivan to jivata ne jivatam jaay chhe, phariyaad karta ne karta jaay che
che asantosha to sahuna haiye to jalatam, jalata ne jalata ema jaay che
duhkhe duhkhe duhkham ne thata du jaay che
thaay na sahan to jivanamam, toye sahan karta ne karta jaay che
malavum che to jivanamam, mali na shake ene, anyane to malta ne malta jaay che
paade chalavi levu jivanamam to ghanum, chalavatam ne chalavatam to jaay che
nade sharama jini sharama ne sharamamam, maratam ne maratam jaay che
karvu shu rahi anirnita to emam, rakhadatam ne rakhadatam jaay che
pahonchavu ne pahonchavu che to prabhu pase, bije pahonchata ne pahonchata jaay che
|